1. Home
  2. Tag "british"

આ દેશમાં લોકો વૃક્ષો અને પ્રાણીઓ સાથે કરે છે વાત,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

બ્રિટેનમાં લોકો વૃક્ષો-પ્રાણીઓ સાથે કરે છે વાત કારણ જાણીને તમે પણ ચોંકી જશો સર્વે બાદ રીપોર્ટ આવી સામે વૃક્ષો અને છોડ માત્ર સુંદર દેખાતા નથી પરંતુ તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ વાત બધા જાણે છે કે,વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જેના દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ.પરંતુ એક બીજી વાત […]

બ્રિટિશના ચલણી સિક્કા ઉપર મહાત્મા ગાંધીજીને સ્થાન, દિવાળીના તહેવારમાં સિક્કાનું અનાવરણ

દિલ્હીઃ અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને ભારત સહિત દુનિયાના અનેક દેશો અનુસરે છે. દરમિયાન ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને પહેલીવાર બ્રિટિશ સિક્કા દ્વારા યાદ કરવામાં આવશે. ગોળ સિક્કા પર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું ચિત્ર છપાયેલું છે. તેના પર એક લખાણ પણ છે, “મારું જીવન જ મારો સંદેશ યુકે ટ્રેઝરી ચીફ […]

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ, બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત વિશ્વમાં આર્થિક રીતે મજબૂત માનવામાં આવતા દેશોમાં યુકેનું પણ નામ આવે છે, યુકેની સરકાર દ્વારા દેશના વિકાસ માટે અનેક પ્રકારના જાહેરાતો, આયોજન અને પગલાં લેવામાં આવતા હોય છે પરંતુ હવે તેવું પગલું લેવામાં આવ્યું છે કે,ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે અને હવે […]

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ રાજદૂત, કારણ જાણી તમે પણ કરશો વખાણ

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ બ્રિટિશ રાજદૂત જ્યાં સુધી 4000 બ્રિટિશ અને અફઘાન કર્મીઓને બહાર કાઢવામાં ના આવે ત્યાં સુધી અફઘાનિસ્તાન નહીં છોડે તેમના આ સાહસ અને હિંમતની ચોતરફ પ્રશંસા થઇ રહી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં નાગરિકોએ ભાગદોડ મચાવી છે ત્યારે બીજી તરફ બ્રિટિશ રાજદૂતે […]

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની જાહેરાત,ચાર અઠવાડિયા માટે લંબાવાયું લોકડાઉન

બ્રિટનમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારાયું લોકડાઉનના કારણે ઘટી રહ્યા છે મોતના કેસ 19 જુલાઈએ સમાપ્ત થઇ જશે તમામ પાબંધી – પીએમ   દિલ્હી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચાર અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.આ પહેલા પ્રતિબંધો 21 જૂને સમાપ્ત થવાના હતા.પરંતુ હવે લોકડાઉનને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. જોનસને કહ્યું કે, […]

સ્વિટઝરલેન્ડમાં ક્વોરન્ટીન કરાયેલા 200 બ્રિટિશ પ્રવાસીઓ થયા ફરાર

દિલ્લી: બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના મોટાભાગના દેશોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ ભારત સહિતના દેશોએ બ્રિટન સાથે હવાઈ સેવાઓ ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. દરમિયાન સ્વિટઝર્લેન્ડના વર્બિયરના એક રિસોર્ટમાં ક્વોરન્ટીન કરવામાં આવેલા 200 જેટલા બ્રિટિશ ટુરિસ્ટો પલાયન થઈ જતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રિસોર્ટમાં 420 બ્રિટિશ ટુરિસ્ટો ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code