અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચના દિને AMTS, BRTSની એક્સ્ટ્રા બસ દોડાવાશે
અમદાવાદ: શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. જેમાં મેચ જોવા એક લાખથી પણ વધુ પ્રેક્ષકો ઉમટી પડશે. મેચ જોવા માટે બહારગામથી આવતા ક્રિકેટરસિયાઓ તેમજ શહેરના ક્રિકેટકસિકો વાહનોના પાર્કિંગની માથાકૂટમાં પડવા કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરતા હોય છે. જેના લીધે મેટ્રો ટ્રેનોની ખાસ ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધા બાદ […]