1. Home
  2. Tag "Bse"

ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ, તમામ સેક્ટરમાં તેજી

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત 3 દિવસની મંદી બાજે શુક્રવારે લીલા નિશાન સાથે બંધ થયું હતું. સેંસેક્સ 496.37 પોઈન્ટના વધારા લાથે 71638.23ના લેવલે બંધ રહ્યો હતો. આમ સેંસેક્સમાં 0.7 ટકાનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટી પણ 160.15 પોઈન્ટના વધારા સાથે 21622 પોઈન્ટ ઉપર બંધ થયું હતું. આમ નિફ્ટીમાં પણ 0.75 ટકાનો વધારો થયો હતો. આવતીકાલે […]

શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા બાદ માર્કેટમાં તેજી, બીએસઈમાં 600થી વધારે પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેર બજારમાં ત્રણ સત્રના ઘટાડા બાદ આજે જોરદાર બાઉન્સ બેસ જોવા મળ્યો હતો. સેંસેક્સ 596 પોઈન્ટના ઉછાળા સાથે 71786ના સ્તર ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 152 પોઈન્ટના વધારા સાથે 21615ના લેવલે ખુલ્યો હતો. એનએસઈ ઉપર 60 સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી હતી, જ્યારે 12માં લોઅર સર્કિટ હતી. આજે 84 સ્ટોક 52 સપ્તાહના હાઈ ઉપર પહોંચ્યાં […]

શેર બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, રોકાણકારોને રૂ. 64000 કરોડનું નુકશાન

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ 314 પોઈન્ટ તુટીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઘટીને 21450 પોઈન્ટ પર આવ્યો હતો. આમ શેર બજારમાં આજે રોકાણકારોના લગભગ 64000 કરોડનું ધોવાણ થયું હતું. ગુરુવારે સેંસેક્સ 313.90 પોઈન્ટ ઘટીને 71186.86 ઉપર બંધ રહ્યું હતું.જ્યારે નિફ્ટીમાં પણ 109.71 […]

ભારતીય શેર બજાર સતત બીજા દિવસે પણ લાલ નિશાન સાથે ખુલ્યું, BSEમાં 700 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. બુધવારે બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. દરમિયાન આજે ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ 600થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે 71000 ઉપર આવી ગયો હતો. એનએસઈમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. કમજોર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્ટોક […]

BSE અને NSEમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 4.33 લાખ કરોડનું ધોવાણ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત વધારા વચ્ચે આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે જ બીએસસી લાલ નિશાન ઉપર ખુલ્યું હતું. 1000થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે ખુલેલુ BSE લગભગ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે NSEમાં પણ 473 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. BSE અને NSEમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. એક […]

વૈશ્વિક બજારના નબળા વલણની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી

મુંબઈઃ વૈશ્વિક બજારના નબળા વલણને કારણે ભારતીય શેરબજાર 17 જાન્યુઆરીએ ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે એટલે કે ગુરુવારે સેન્સેક્સ (BSE સેન્સેક્સ) અને નિફ્ટી (NSE નિફ્ટી)માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઘટીને 72000 ની નીચે ગયો હતો. જ્યારે નિફ્ટી 21650 ની નીચે ખુલ્યો. આ પછી શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા […]

BSE અને NSE ઉછાળા સાથે ખુલ્યું, ITસ્ટોક્સમાં જોરદાર વધારો જોવા મળ્યો

નવી દિલ્હીઃ આઈટી સ્ટોક્સની આગેવાનીમાં આજે શેર બજારમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ 426 પોઈન્ટના વધારા સાથે 72148ના સ્તર સાથે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ સંવેદી સુચકાંક નિફ્ટી 126 પોઈન્ટ વધીને 21773ના લેવલ ઉપર પહોંચ્યો હતો. સેંસેક્સ-નિફ્ટી ઉપર આજે બે મુખ્ય આઈટી કંપની ટીસીએસ અને ઈન્ફોસિસના ત્રિમાસીક પરિણામની અસર જોવા મળે […]

2023ના અંતિમ વ્યવસાયીક દિવસે શેર બજાર તુટ્યું, BSEમાં 170 અને NSE માં 47 પોઈન્ટનું ગાબડું

નવી દિલ્હીઃ વર્ષ 2023માં સતત નવા કિર્તિમાન સ્થાપિત કરનાર ભારતીય શેર બજાર વર્ષના અંતિમ કારોબારી દિવસે ઓલ ટાઈમ હાઈથી પટકાઈને બંધ થયો હતો. મિશ્રિત વૈશ્વિક અને ઘરેલુ સંકેત વચ્ચે રોકાણકારોઓએ નફોવસુલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટ નીચા મથાળે પટકાયું હતું. શુક્રવારે સેન્સક્સ 170.12 (0.23 ટકા) પોઈન્ટ નીચે આવીને 72240.26 પોઈન્ટના સ્તર ઉપર બંધ રહ્યું હતું. જ્યારે […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 931 અને NSEમાં 303 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત તેજી વચ્ચે બીએસઆઈ સેંસેક્સ 931 અને એનએસઈ 303 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું છે. ભારે વેચવાલીને કારણે શેરબજારમાં કડાકો બોલતા રોકાણકારોને રૂ. 10 લાખ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. સુત્રોના જણાવ્યા અનુસાર શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને બુધવાર, 20 ડિસેમ્બર, 2023 ના ટ્રેડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે. ઉત્તમ વૈશ્વિક […]

BSE અને NSE પર દિવાળી નિમિત્તે 12મી નવેમ્બરે સાંજે એક કલાક મુહૂર્ત ટ્રેડિંગ થશે

મુંબઈઃ દિવાળી નિમિત્તે BSE અને NSE પર એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે. આ ટ્રેડિંગ 12 નવેમ્બરે સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સાંજે 7.15 વાગ્યે સમાપ્ત થશે, જેમાં પ્રી-માર્કેટ સેશન માટે 15 મિનિટ રાખવામાં આવશે. 12મી નવેમ્બરે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે BSE અને NSE દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ કરે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code