1. Home
  2. Tag "Bse"

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે અદાણીના શેર્સમાં જબરદસ્ત ઉછાળો, રોકાણકારો ગેલમાં

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં 229 પોઇન્ટનો ઉછાળો નોંધાયો અદાણીના શેર્સમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સમાં તેજી નોંધાઇ મુંબઇ: સપ્તાહના અંતિમ કારોબારી દિવસ દરમિયાન શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પ્રારંભિક કારોબાર દરમિયાન BSE સૂચકાંક સેન્સેક્સ (Sensex) 229.2 અંક એટલે […]

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઉછાળો, નિફટી 15 હજારને પાર

આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં તેજી સેન્સેક્સમાં પ્રારંભ દરમિયાન 270 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ 82 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવેસ શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 269.12 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 81.75 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ સંગીન સ્થિતિમાં કારોબાર કરી […]

કોરોના મહામારી વચ્ચે પણ શેરબજારમાં રોકાણકારોને મળ્યું તગડું રિટર્ન

લોકડાઉન દરમિયાન શેરમાર્કેટમાં પ્રતિકૂળ અસર જોવા મળી હતી જો કે અનલોક બાદ સેન્સેક્સમાં ફરીથી તેજીની ચાલ જોવા મળી હતી આ દરમિયાન રોકાણકારોને તગડું રિટર્ન મળ્યું હતું મુંબઇ: ગત વર્ષે કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉનની પ્રતિકૂળ માર્કેટમાં પણ ફેલાતા શેરબજારમાં પણ કડાકો બોલી ગયો હતો. જો કે ત્યારબાદ અનલોકની પ્રવૃત્તિઓ તેમજ વ્યાપારિક […]

શેરમાર્કેટમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, છેલ્લા 9 માસમાં 63 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

કોરોના કાળમાં લોકો કમાણી કરવા માટે શેરબજાર તરફ વધુ વળ્યા વર્તમાન વર્ષના છેલ્લા 9 મહિનામાં દેશમાં 63 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યાં દેશમાં હાલમાં ડીમેટ ખાતાની સંખ્યા વધીને 4.44 કરોડ પર પહોંચી મુંબઇ: કોરોના કાળમાં ખાસ કરીને લોકોની આવક અને રોજગારને ફટકો પડ્યો છે ત્યારે લોકો આવક માટે કમાણીના નવા સ્ત્રોતની શોધમાં મોટા પાયે શેરબજાર […]

કોરોના વેક્સીનના સકારાત્મક સંકેતો બાદ સ્ટોક માર્કેટમાં તેજી, સેન્સેક્સ 43,000 સાથે નવી ટોચ પર

કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો બાદ શેરબજારમાં તેજી શેર માર્કેટ 600 પૉઇન્ટના ઉછાળા સાથે 43 હજારને પાર NSE નિફ્ટી પણ 12,600 પર ટ્રેડ કરી રહ્યું છે મુંબઇ: Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થયા બાદ કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો પાછળ વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ જોવા મળ્યા બાદ ભારતના શેર માર્કેટમાં પણ ઉછાળો […]

અમેરિકામાં બાઇડનની જીતથી એશિયન માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400 પાર

અમેરિકામાં જો બાઇડનની જીતની અસર એશિયન બજારો પર જોવા મળી એશિયન માર્કેટમાં તેજી જોવા મળી, સેન્સેક્સ ઓલટાઇમ હાઇ સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400ની સપાટી વટાવી મુંબઇ: અમેરિકામાં જો બાઇડને પ્રમુખપદ માટે જીત હાંસલ કરી છે ત્યારે તેની અસર એશિયન બજારો પર પડતા તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની […]

કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર

કોરોના કાળમાં પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય કંપનીઓએ કુલ રૂ.10,39,273 કરોડનું ભંડોળ એકત્ર કર્યૉં કંપનીઓએ વિવિધ ડેટ અને ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે ભંડોળ કર્યું એકત્ર સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને કારણે જ્યારે મોટા ભાગના દેશની અર્થવ્યવસ્થામાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે ભારતીય કંપનીઓ દ્વારા બજારમાંથી નાણાં એકત્ર કરવાની કામગીરી વધુ […]

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ શેર બજારમાં દિવાળી, 1 કલાકમાં રોકાણકારોએ બનાવ્યા 5 લાખ કરોડ

ગુરુવારે બીએસઈ માર્કેટ કેપ 138.45 લાખ કરોડ હતી શુક્રવારે બપોરે માર્કેટ કેપ વધીને 143.45 લાખ કરોડ થઈ સેન્સેક્સમાં એક દિવસમાં 2000 પોઈન્ટની તેજી જોવા મળી સેન્સેક્સમાં આવી તેજી દશ વર્ષ બાદ ફરી એકવાર દેખાઈ મુંબઈ ઘરેલુ કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ના નાણાં પ્રધાન નિર્મલા સીતારમનના રાહતવાળા મોટા એલાનોને કારણે શેર બજારમાં દિવાળીનો માહોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code