1. Home
  2. Tag "Bse"

ભારતીય શેરબજારમાં તેજી, BSE માં 200થી વધુ પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેને જેરોમ પોવેલે વધુ વ્યાજ દરમાં વધારો થાય એવી શક્યતાને નકારી કાઢયા પછી એશિયાના મોટાભાગના ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી હતી. જેની અસર ભારતના બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ આજે મજબૂતી સાથે ખૂલ્યા પછી 250 પોઈન્ટસના ઉછળા સાથે 74,740ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે એનએસઈ […]

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 100 પોઈન્ટ જ્યારે નિફ્ટી 30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જેના કારણે શેરધારકોમાં આનંદ પ્રસરી ગયો હતો. આજે ખાસ ઓટો અને મેટલ કંપનીઓના શેર્સમાં ભારે વૃદ્ધી જોવા મળી હતી. હાલ સેન્સેક્સ સાડા ત્રણસો પોઈન્ટના વધારા સાથે 75 હજારની આસપાસ વેપાર કરી રહ્યો […]

ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી

નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ દિવસે બજારની શરૂઆત સકારાત્મક નોંધ પર થઈ હતી. આજે સવારના વેપારમાં સેન્સેક્સ 266.50 પોઈન્ટ અથવા 0.36 ટકા વધીને 73,996.66 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 64 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 22,484 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.. શેરબજારમાં આ વધારાની અસર ડોલર સામે રૂપિયા પર પણ પડી છે. આજે બેંકિંગ […]

ઈઝરાયલ ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટુ ગાબડું

મુંબઈઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર BSE-NSE પર જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73 હજાર 315 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 180 આંકના ઘટાડા સાથે 22 હજાર 339 ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. આઈટી, ફાર્મા સહિત તમામ કાઉન્ટર્સમાં ઘટાડો જોવા […]

ભારતીય શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, યુએસ ફુગાવાના આંકડા જાહેર થયા બાદ શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. યુ.એસ.માં બહાર પાડવામાં આવેલ ફુગાવાના આંકડા અંદાજ કરતાં વધી ગયા છે, જે રોકાણકારોમાં શંકા પેદા કરે છે કે ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં વિલંબ કરી શકે છે. આ પછી શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને […]

ભારતીય શેરબજારમાં તેજી, રોકાણકોરાની રકમમાં થયો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં સતત તેજીની ચાલ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ વધારા સાથે 74 હજાર 900 અને નિફ્ટી વધારા સાથે 22 હજાર 700 આસપાસ કારોબાર કરી રહ્યાં છે. આજે મેટલ અને એનર્જી સેક્ટર્સ તેજીનું નેતૃત્વ કરી રહ્યાં છે. કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ વધારા સાથે 89.50 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર […]

ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સે 75 હજારનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર દરરોજ નવા શિખરો શર કરી રહ્યું છે. ત્યારે આજે નવરાત્રિના પ્રથમ દિવસે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સે 75000નો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. તો નિફ્ટીએ પણ 22 હજારની સપાટી વટાવી હતી. હાલ બીએસસીનો સેન્સેક્સ 236 પોઈન્ટ વધી 75 હજાર 70 પર તો નિફ્ટી 83 પોઈન્ટ વધી 22 હજાર 750  પર […]

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 526 અને NSE માં 119 પોઈન્ટનો વધારો

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેમજ નિફ્ટી અને સેંસેક્સમાં સમગ્ર ટ્રેડિંગ સેશન્સમાં મજબુતી યથાવત રહી હતી. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ ભારે તેજી આવી હતી અને નિફ્ટીએ પ્રાઈસ એક્શન બનાવીને પોતાના મહત્વપૂર્ણ રેજિસ્ટેંસ લેવલને તોડ્યું હતું. જોકે, બપોર બાદ બજારને ઉંચા સ્તરે પ્રોફિટ બુકીંગનું દબાણ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ દબાણ […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 736 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ આજના કારોબારી દિવસે ભારતીય બજાર ઘટાડા સાથે બંધ થયું છે.નિફ્ટી 21820ની નીચે બંધ થયું છે. સેન્સેક્સ 72012 પર બંધ થયું છે. સેન્સેક્સ 736 અને નિફ્ટી 242 અંક તૂટ્યો છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે.  BSEના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.04 ટકા નબળાઈ સાથે બંધ રહ્યાં છે. BSEના 30 શેર વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 736.37 […]

ભારતીય શેર બજાર રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યાં, નિફ્ટીએ 22500ની ટોચની સપાટીને ટચ કરી

મુંબઈઃ ભારતીય શેરબજાર આજે રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યું હતું અને નિફ્ટીએ 22,500ની નવી ટોચને સ્પર્શી હતી. આજે નિફ્ટી 22,505.30 પર ખુલ્યું હતું. માર્કેટ ખુલ્યાના થોડા સમય બાદ NSE નિફ્ટી 2.25 પોઈન્ટના ઘટાડા સાથે 22,471ના સ્તરે જોવા મળ્યો હતો અને તે લાલ નિશાનમાં આવી ગયો હતો આજે નિફ્ટીએ 22,523ની ઊંચી સપાટી બનાવી હતી જે ઓલ ટાઈમ હાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code