1. Home
  2. Tag "Bse"

ભારતીય શેર બજારમાં તેજી, BSEમાં 1241 અને NSEમાં 385 પોઈન્ટનો વધારો

મુંબઈઃ બેંકિંગ કાઉન્ટર્સમાં સારી ખરીદી અને વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોને પગલે સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 1.75% અથવા 1,240.90 પોઈન્ટના વધારા સાથે 71,941.57 પોઈન્ટના સ્તરે જ્યારે નિફ્ટી 1.80% અથવા 385.00 પોઈન્ટના વધારા સાથે 21,737.60 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સોમવારે નિફ્ટીના 38 શેર લીલા નિશાન […]

ભારતીય શેર બજારમાં બજેટ પહેલા તેજી, BSE 267 અને NSE 80 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું

નવી દિલ્હીઃ એક ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ થનારા અંતરિમ બજેટ પહેલા શેર બજારની દિશા કંપનીઓના ત્રિમાસના પરિણામ રિપોર્ટ નક્કી કરી કરશે. આ વર્ષ અત્યાર સુધીમાં સેંસેક્સ 2.17 ટકા તુટ્યું હતું. જ્યારે નિફ્ટીમાં 1.79 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ દરમિયાન બંને સુચકાંકોમાં રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી છે. ગિફ્ટી નિફ્ટીમાં ટ્રેડ્સ પણ સેંસેક્સ-નિફ્ટી માટે સકારાત્મક […]

ભારતીય શેરબજાર તુટ્યું, BSEમાં 359 અને NSEમાં 101 પોઈન્ટ ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે મંદી જોવા મળી હતી. ગુરુવારે કોરાબોરી સેશન બાદ સેંસેક્સ 359.64 પોઈન્ટ એટલે કે 0.50 ટકા ઘટીને 70,700.67ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 101.36 પોઈન્ટ એટલે કે, 0.47 ટકાના ઘટાડા સાથે 21352.60 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. બજારમાં સૌથી વધારે આઈટી સેકટરમાં વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી અને ફાર્મા સેક્ટરના […]

ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યાં, વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતની અસર

મુંબઈઃ વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો અને IT શેરોમાં વેચવાલીથી ભારતીય શેરબજારો ગુરુવારે લાલ નિશાનમાં ખુલ્યા હતા. ટેક મહિન્દ્રાના નબળા ત્રિમાસિક પરિણામો બાદ આઈટી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી અને તેના કારણે બજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ 112 પોઈન્ટ્સ અથવા 0.16% ઘટીને 70,947 પોઈન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. […]

ભારતીય શેર બજારમાં તેજી, BSE 690 પોઈન્ટ અને NSEમાં 215 પોઈન્ટનો વધારો

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સવારે પ્રારંભિક મંદી બાદ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે માર્કેટ બંધ થયું લીલા નિશાન સાથે થયું હતી. બીએસઈ 690 પોઈન્ટ અને એનએસસી 215 પોઈન્ટ સાથે બંધ થયું હતું. શેર બજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોની રકમમાં પાંચ લાખથી વધારેનો વધારો થયો હતો. સ્થાનિક શેરબજારમાં બુધવારે જોરદાર એક્શન જોવા મળ્યું હતું. આવી […]

લાલ નિશાન સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં તેજી

અમદાવાદઃ ભારતીય શેરબજાર ગઈકાલે ભારે ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારે લાલ નિશાન સાથે જ ખુલ્યું હતું. જો કે, માર્કેટ ઓપનિંગના એકાદ કલાકમાં જ માર્કેટ લીલા નિશાન ઉપર એટલે કે વધારા ઉપર પરત ફર્યું હતું. સવારે એકાદ કલાકમાં જ બીએસઈમાં 200થી વધારે પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટીમાં 75થી વધારે પોઈન્ટ સાથે ટ્રેડ કરતું […]

ભારતીય શેરબજારમાં ફાર્મા સિવાય તમામ સેક્ટરના શેર લાલ નિશાન સાથે બંધ રહ્યાં

અમદાવાદઃ ભારતીય શેર બજારમાં બે દિવસની તેજી બાદ આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સેંસેક્સ 1053 પોઈન્ટ તુટીને 70370 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી પણ 330.15 પોઈન્ટના ઘટાડા સાથે 21241ના સ્તર ઉપર બંધ રહ્યું હતું. ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ફાર્મા કંપનીઓને બાદ કરતા બીએસઈમાં તમામ સેક્ટરમાં મંદી રહી […]

ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા બાદ 500થી વધારે પોઈન્ટનો કડાકો

મુંબઈઃ મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. સારા વૈશ્વિક સંકેતોથી બજારને તેજી જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો બાદ ICICI બેન્ક સહિત અન્ય શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો હતો. નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 21700ને પાર કરી ગયો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT, ફાર્મા […]

ભારતના ઈતિહાસમાં પ્રથમવાર શનિવારે ખુલ્યું શેરબજાર

22 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં કારોબાર બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર કરી છે, જેથી સોમવારે શેરમાર્કેટમાં કારોબાર નહીં થાય. આ તરફ શનિવારની રજા છતાં આજે શેરબજારમાં કારોબાર ચાલી રહ્યો છે, એવું પહેલીવાર બન્યું છે કે, શનિવાર હોવા છતાં શેરમાર્કેટમાં આખો દિવસ કારોબાર ચાલશે. આજે શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી હતી. 600 પોઈન્ટના […]

ભારતીય શેરબજાર આજે શનિવારે પણ ચાલુ રહેશે, જાણો કારણ….

મુંબઈઃ ભારતીય શેર બજારમાં 3 દિવસની મંદી બાદ શુક્રવારે તેજી જોવા મળી હતી. સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રોજ શેર બજાર બંધ રહે છે પરંતુ 20મી જાન્યુઆરીના રોજ શનિવારે શેર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ તરફથી અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એનએસઈના પરિપત્ર મુજબ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટ પર સ્વિચ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code