1. Home
  2. Tag "BSNL"

ગુજરાતમાં BSNLએ 27 મિલકતો વેચવા કાઢી, 12 બિલ્ડિંગોનું 205 કરોડનું વેલ્યુએશન કરાયું

અમદાવાદઃ ભારત સંચાર નિગમ લિમિટેડ યાને બીએસએનએલનો એક જમાનો હતો. લેન્ડલાઈન ફોન માટે પણ લાંબી પ્રતિક્ષા યાદી રહેતી હતી. ત્યારબાદ મોબાઈલ ફોન આવતા અને ખાનગી કંપનીઓ સાથેની હરિફાઈમાં મોટાભાગના ગ્રાહકો ખાનગી કંપનીઓ તરફ વળતા બીએસએનએસને ફટકો પડ્યો હતો. ત્યારબાદ બીએસએનએલએ નવી ટેકનોલોજી અપનાવીને સ્ટાફમાં ઘટાડો કરીને પોતાનું સ્થાન જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે. હવે ગુજરાતમાં […]

કેન્દ્રીય મંત્રીમંડળે બીએસએનએલને 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને બીએસએનએલ માટે ત્રીજાં પુનરુત્થાન પૅકેજને મંજૂરી આપી દીધી છે, જેમાં કુલ રૂ. 89,047 કરોડનો ખર્ચ થશે. તેમાં બીએસએનએલ માટે મૂડી ઉમેરવા મારફતે 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણી સામેલ છે. બીએસએનએલની અધિકૃત મૂડી રૂ. 1,50,000 કરોડથી વધારીને રૂ. 2,10,000 કરોડ કરવામાં આવશે. આ રિવાઇવલ પૅકેજ સાથે […]

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા રિપીલ રેગ્યુલેશન્સ, 2023નો મુસદ્દો જાહેર

નવી દિલ્હીઃ TRAI એ 10 ડિસેમ્બર 2001ના રોજ ડાયલ-અપ અને લીઝ્ડ લાઇન ઈન્ટરનેટ એક્સેસ સર્વિસીસ, 2001 (2001 નો 4) સેવાની ગુણવત્તા પરના નિયમનને સૂચિત કર્યું હતું. આ નિયમન BSNL, MTNL અને VSNL જેવા વર્તમાન ઓપરેટરો સહિત તમામ મૂળભૂત સેવા ઓપરેટરો અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને લાગુ પડે છે. સેવાના ધોરણોની ગુણવત્તા નક્કી કરવાનો હેતુ નેટવર્ક કામગીરીના […]

આ તારીખથી બીએસએનએલની 5જી સેવા પણ ઉપલબ્ધ થશે,ટેલિકોમ મંત્રીનો દાવો  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5G લોન્ચ કર્યા બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે BSNL આવતા વર્ષે 15 ઓગસ્ટથી 5G સેવાઓ પણ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આગામી 6 મહિનામાં 200થી વધુ શહેરોમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે. તે જ સમયે, આગામી 2 વર્ષમાં દેશના 80-90% વિસ્તારોમાં 5G સેવાઓ ઉપલબ્ધ […]

કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 1.64 લાખ કરોડના BSNLના રિવાઈવલ પેકેજને મંજૂરી આપી

દિલ્હી:ટેલિકોમ એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે.ટેલિકોમ માર્કેટમાં BSNLની હાજરી માર્કેટ બેલેન્સર તરીકે કામ કરે છે. BSNL ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓના વિસ્તરણ, સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને આપત્તિ રાહતમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. BSNLને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે BSNLના પુનરુત્થાન(રિવાઈવલ) પેકેજને રૂ. 1.64 લાખ કરોડની મંજૂરી આપી છે. કેબિનેટ દ્વારા […]

કેવડિયા ખાતે પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન અને BSNL અને BBNની સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને એકતા નગર (કેવડીયા) ખાતે ,સરદાર સરોવર નર્મદા નિગમના સર્કિટ હાઉસ ખાતે  પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં વિવિધ  વિભાગો દ્વારા કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠકમાં […]

BSNL એ ખર્ચમાં ઘટાડો કરવાના આપ્યા આદેશ – 20 હજાર કર્મચારીઓ થઈ શકે છે બેરોજગાર

બીએસએનએ નો મહત્વનો નિર્ણય ખર્ચ કટોતીના આદેશ આપ્યા 20 હજાર કર્મીઓએ નોકરી ગુમાવાનો વારો આવી શક છે બે રોજગારીની દિશામાં બીએસએનએલના કર્મચારીઓ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ફટકો પડ્યો છે ત્યારે દેશમાં કોરોનાને લઈને સ્થિતિ અસામાન્ય જોવા મળી રહી છે, અનેક કંપનીઓ પોતાના કર્મીઓની છંટણી કરી રહ્યા છે તો કેટલીક કંપનીઓ દ્વારા પગારમાં કાપ મૂકવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code