1. Home
  2. Tag "bsp"

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે […]

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં […]

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]

બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેવામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે મને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ભવિષ્યમાં બાબરી મસ્જિદને લઈને થનારા કોઈપણ કાર્યક્રમને લઈને અમારી પાર્ટીને વાંધો નથી. માયાવતીએ કહ્યું છે કે અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન સમ્માન કરે […]

બીએસપીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સાંસદ દાનિશ અલીને કર્યા સસ્પેન્ડ

લખનૌઃ બહુજન સમાજ પાર્ટીએ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોવાનું જાણવા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી છે. અમરોહાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં વાંધાજનક ટીપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.   બહુજન સમાજ પાર્ટીએ પોતાની તરફથી જારાયેલા કરાયેલા […]

લોકસભાની ચૂંટણીમાં માયાવતી એનડીએ અને વિપક્ષી એકતા મંચમાં નહીં જોડાય

નવી દિલ્હીઃ આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપની આગેવાનીમાં એનડીએને વધારે મજબુત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ભાજપને હરાવવા માટે એકત્ર થઈ રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ BSP વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A […]

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

ઉત્તરપ્રદેશ યોગી શાસનમાં સાંપ્રદાયિક હિંસા મુક્ત બન્યું: વર્ષ 2021માં માત્ર એક બનાવ નોંધાયો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ હુલ્લડ મુક્ત રાજ્ય બની ગયું છે. આના પર સોશિયલ મીડિયા યુઝર્સે સીએમ યોગી આદિત્યનાથની જોરદાર પ્રશંસા કરી અને યોગીરાજરાજ્ય ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. યુપીમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code