1. Home
  2. Tag "budget session"

સંસદમાં નાણામંત્રી 23મી જુલાઈએ બજેટ રજુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર એક પોસ્ટમાં સંસદના આગામી બજેટ સત્રની જાહેરાત કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે, માનનીય રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર 22 જુલાઈએ સંસદમાં બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટ સત્ર 22 જુલાઈ 2024થી શરૂ થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ […]

સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત […]

ગુજરાત વિધાનસભાના 1લી ફેબ્રુઆરીથી મળનારા બજેટસત્રમાં ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. જેમાં રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર […]

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 […]

આજથી સંસદના  બજેટ સત્રના બીજા તબક્કાનો આરંભ  – 6 એપ્રિલ સુધી ચાલશે

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરુ જે 6 એપ્રિલ સુધી ચાલશે દિલ્હી – સંસસના બીજા તબક્કાનો આજરોજ સોમવારથી આરંભ થવા જઈ રહ્યો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન  કુલ 17 જેટલી બેઠકો  યોજાવા જઈ રહી છે. વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી […]

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો કાલે ગુરૂવારથી પ્રારંભ, શુક્રવારે બજેટ રજુ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તા. 23મી ફ્રેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલે 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજુ કરશે. ગત વર્ષે રાજય સરકારના વાર્ષિક બજેટનું કુલ કદ રૂા.2,43,956 કરોડનું હતું. જયારે આ વખતે રાજય સરકારના વર્ષ […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી તા. 23મી ફેબ્રુઆરીથી પ્રારંભ, 24મીએ અંદાજપત્ર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  આગામી તા 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી મળશે.. 15મી ગુજરાત વિધાનસભાનું બીજું અને પ્રથમ બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન તેમજ શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રના બીજા દિવસે 24મી ફેબ્રુઆરીએ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પરીક્ષાના પેપરલિક સામે કડક કાયદો ઘડાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં બરતી માટેની વિવધ પરીક્ષાઓના પેપર ફુટવાની અનેક ઘટનાઓ બની છે. છતાં સરકાર ફુલપ્રુફ વ્યવસ્થા કરી શકી નથી. સરકાર પાસે અદ્યત્તન પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં બહારની ખાનગી એજન્સીઓને કામ કેમ સોંપવામાં આવે છે. તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. હવે સરકાર દ્વારા પેપરલિક સામે કડક કાયદો બનાવાશે. અને તેનું બિલ આગામી વિધાનસભાના બજેટ સત્રમાં […]

બજેટ સત્રઃ સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરાયો, આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અનુમાન

નવી દિલ્હીઃ સંસદમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીએ રાજ્યસભા અને લોકસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક સર્વે દેશની અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિ દર્શાવે છે  આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા કેવી રીતે ગ્રોથ કરશે, તેનું અનુમાન દર્શાવવામાં આવે છે. રાષ્ટ્રપતિજીએ અભિભાષણ બાદ સંસદના મંચ ઉપર આર્થિક […]

સંસદનું બજેટ સત્ર રોજગાર, ચીન સરહદ વિવાદ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, આ સત્રમાં મોદી સરકાર વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બીજી તરફ રોજગારી, ચીન સાથેનો સરહદી વિવાદ, અર્થતંત્ર, સેન્સરશીપ સહિતના મુદ્દાઓ પર વિપક્ષના આક્રમક વલણને જોતા બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા છે. કોંગ્રેસ ચીનના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરએસપી સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code