ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે બજેટમાં 4976 કરોડ ફાળવાયાં
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા અંદાજપત્રમાં મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થ્યમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા […]