1. Home
  2. Tag "budget"

આગામી બજેટમાં નોકરીયાત વર્ગને મળી શકે છે આ મોટી છૂટ, સરકારે કરી તૈયારી

1 ફેબ્રુઆરીએ નોકરીયાત વર્ગને મળી શકે છે સારા સમાચાર સરકાર પીએફ પર 2.5 લાખની જગ્યાએ 5 લાખથી વધુ રકમ પર ટેક્સ વસૂલી શકે પગારદારો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સની છૂટ મેળવી શકશે નવી દિલ્હી: આ વર્ષના બજેટમાં ખાસ કરીને નોકરીયાત વર્ગને કેન્દ્રમાં રાખીને વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં […]

ગુજરાતનું 2022-23નું બજેટ ફિલગુડ રહેશે, ચૂંટણીને લીધે તમામ વર્ગને રાહત આપવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ આવતા મહિને ફેબ્રુઆરીમાં થશે. રાજ્ય સરકારના નાણા વિભાગના અધિકારીઓ હાલ બજેટની તૈયારીઓમાં પડ્યા છે. આ વખતું બજેટ કેવું રહેશે તે માટે સોની નજર છે. ત્યારે 2022નું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું હોવાથી બજેટ હળવું ફુલ અને ખેડુતો, યુવાનો મહિલાઓ તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગને રાહત આપનારૂ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં નહીં આપે કોઈ દખલ – મુખ્ય ચૂંટણી કમિશનર

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા ચૂંટણી વચ્ચે 1 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે જાણો શું કહે છે આ બાબતે ઈલેક્શન કમિશનર દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શનિવારે કહ્યું હતું કે, ઈલેક્શન કમિશન કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં દખલ નહીં આપે. તેમણે કહ્યું કે,બજેટ રજૂ કરવાની વાર્ષિક પ્રક્રિયાથી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજનેતિક દળો […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના છેલ્લા બજેટને ફીલગુડ કેટલુ બનાવી શકાશે ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે. અને રાજ્ય સરકારનું  ફેબ્રુઆરી-માર્ચમાં રજુ થનારૂ ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે વધુને વધુ લોકપ્રિય બની રહે એવું બજેટ આપવાની ભાજપ સરકારની યોજના છે. પણ સરકારની આવક અને સામે ખર્ચ જોતા સરકાર વધુ ઉદાર બની શકશે કે કેમ તે પ્રશ્ન છે. સૂત્રોના […]

આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું થયું છે: PM મોદી

દેશમાં આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું થયું પીએમ મોદીએ કરી વાત હવે દેશનું આરોગ્ય બજેટ 2 લાખ કરોડથી પણ વધારે દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની મહામારી એવી રીતે આવી કે જેણે દેશના આરોગ્ય તંત્રને હચમચાવીને મુકી દીધુ. દેશમાં કોરોનાના સમયમાં એવી તકલીફ પડી કે સરકારને પણ જાણ થઈ કે દેશમાં આરોગ્ય બજેટને વધારવાની જરૂર છે. આ બાબત પર […]

સુરત મ્યુનિસિપલ કમિશનરે રૂ. 6534 કરોડનું બજેટ કર્યું રજૂઃ 300થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડશે

અમદાવાદઃ સુરત મહાનગરપાલિગકાનું વર્ષ 2020- 21નું રિવાઈઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા 6534 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરતમાં શહેરીજનોને તમામ સુવિધાઓ મળી રહે તેની ઉપર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર માટે રૂ.140.21 કરોડની જોગવાઈ કરાઈ […]

ભારત-અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને સંરક્ષણ બજેટ 6.8% વધાર્યું

ભારત સાથે વધતા તણાવ વચ્ચે ચીને સંરક્ષણ બજેટ વધાર્યું ચીને સંરક્ષણ બજેટમાં 6.8 ટકાનો વધારો કર્યો ચીનના રક્ષા બજેટમાં વધારો એ ભારત માટે ચિંતાનો વિષય નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા ચીને પોતાના સંરક્ષણ બજેટમાં જંગી વધારો કર્યો છે. વર્ષ 2021 માટે ચીને પોતાનુ સંરક્ષણ બજેટ 6.8 ટકા જેટલુ વધાર્યુ છે. […]

ગુજરાત સરકારે રૂ. 2. 27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ

અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2021-22 માટે રૂ. 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ઉપર આ બજેટમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. શિક્ષણ માટે સરકારે રૂ. 32919 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે […]

નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં નવમી વાર બજેટ રજૂ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હોવાથી વિધાનસભાની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી છે. એટલે તા. 3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલ નવમી વાર રાજ્યનું બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષમાં બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડનું હતું, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 -22ના […]

ગુજરાત બજેટ-2021 : પેપરનો અંદાજે 80 ટકા જેટલો વપરાશ ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 3 માર્ચના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. દરમિયાન આજે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે ગુજરાતની જનતા ઘરે બેઠા-બેઠા બજેટ જોઈ શકશે. દર વર્ષ બજેટમાં 55 લાખથી વધારે પેપરનો ઉપયોગ થયો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે પેપરનો વપરાશ ઘટશે અને આ બજેટમાં અંદાજે 80 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code