1. Home
  2. Tag "budget"

ગુજરાત સરકારનું બજેટ હવે મોબાઈલ ઉપર પણ જોઈ શકાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આગામી 3 માર્ચના રોજ નાય બમુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાતનું બજેટ પણ પેપર લેશ થશે. એટલું જ નહીં ગુજરાતની જનતા મોબાઈલ ઉપર બજેટ જોઈ પણ શકશે. સરકાર દ્વારા ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તમામ દસ્તાવેજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા હશે. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિધાનસભામાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરાશે

અમદાવાદઃ આગામી દિવસોમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું હોવાથી સરકાર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તા. 2 માર્ચના બદલે નાણાંમંત્રી નીતિન પટેલ હવે 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 28મી માર્ચના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ […]

ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે IT રિટર્ન

દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા બજેટમાં કરદાતાઓ કેટલીક રાહતની આશા રાખીને બેઠા હતા. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમટેસ્ક સ્બેલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે 75 વર્ષથી વધુના ઉંમરના લોકોને ટેસ્કમાંથી રાહત આપી છે. ભારતને સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાને લઇને આ છૂટ આપવામાં આવી છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, […]

દેશમાં એગ્રીકલ્ચર ક્રેડિટ લક્ષ્યાંક 16.5 લાખ કરોડ, MSP માટે રૂ. 75,100 કરોડની ફાળવણી

દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર ક્રેકિડનો લક્ષ્યાંક રૂ. 16 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને એમએસપી માટે રૂ. 75100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કેન્દ્ર સરકારે બજેટમાં વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

દેશમાં પ્રથમ વખત કેન્દ્રનું બજેટ તમે તમારા મોબાઈલમાં લાઈવ જોઈ શકશો – આ માટે નાણામંત્રીએ ખાસ એપ્લિકેશન લોન્ચ કરી

કેન્દ્રનું બજેટ હવે મોબાઈલમાં જોવા મળએશે આ માટેની ખાસ એપ્લિકેશન લોન્ચકરવામાં આવી સમગ્ર દેશનું બજેટ દર વર્શની 1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્રારા રજુ કરવામાં આવતચું હોય છે, ત્યારે હવે આ બજેટને પણ ટિજિટલ પ્લેટફોમ પર લાવવમાં આવી રહ્યું છે, દેશમાં હવે પહેલી વખત કેન્દ્રીય બજેટને ડીજીટલ-પેપરલેસ- કરવાની જાહેરાત કરવામાં આવી હતી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને […]

29 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની સંભાવના, 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ

સંસદીય મુદ્દાઓની મંત્રીમંડળ સમિતિએ કરી ભલામણ તેઓએ 29 જાન્યુઆરીએ બજેટ સત્રની કરી ભલામણ આ વખતે બે ભાગમાં બજેટ સત્ર ચાલશે નવી દિલ્હી: આ વર્ષે બજેટ રજૂ થવાનું છે ત્યારે સંસદીય મુદ્દાઓની મંત્રીમંડળ સમિતિએ ભલામણ કરી હતી. તેઓએ 29 જાન્યુઆરીએ બજેટ સત્રની ભલામણ કરી હતી. જે હેઠળ આ વખતે બે ભાગમાં બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રનો […]

આગામી બજેટ પહેલાંના 100 વર્ષથી અલગ બજેટ હશે: નાણામંત્રી

આગામી બજેટને લઇને પ્રી બજેટ બેઠક યોજાઇ નાણામંત્રીએ કેટલાક સેક્ટર્સના નિષ્ણાત સાથે કરી ચર્ચા છેલ્લા 100 વર્ષના બજેટ કરતાં આ બજેટ અલગ હશે નવી દિલ્હી: આગામી બજેટને લઇને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી તેમજ ક્લાઇમેટ ચેન્જ સંબંધિત સેક્ટર્સના નિષ્ણાતો સાથે પ્રી બજેટ ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં નાણામંત્રી ઉપરાંત અનુરાગ ઠાકુર, ડો. એ.બી.પાંડે, કેવી […]

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ

મોદી સરકાર 2.0નું પહેલું બજેટ શુક્રવારે રજૂ થવાનું છે. બજેટથી પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે તે આમ આદમીની આશાઓ પર ખરા ઉતરી શકે. રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે સર્વે રજૂ કર્યો છે. સર્વે પ્રમાણે, […]

હલવા સેરેમની સાથે બજેટની તૈયારી શરૂ, 5 જુલાઈએ રજૂ થશે અંદાજપત્ર

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં પાંચમી જુલાઈએ રજૂ થનારા બજેટની તૈયારી હલવા સેરેમની સાથે શરૂ થઈ ચુકી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે હલવા સેરેમનીમાં સાંસદો અને નાણાં મંત્રાલયના અધિકારીઓને હલવો ખવડાવીને બજેટની પ્રક્રિયાની શરૂઆત કરાવી છે. આ પહેલો મોકો છે કે જ્યારે મહિલા નાણાં પ્રધાન તરફથી બજેટ રજૂ કરવામાં આવશે. પરંપરા પ્રમાણે, […]

બજેટ 2019: 105 મિનિટનું પિયૂષ ગોયલનું ભાષણ, 105 અપડેટ, મોદીના બજેટમાં તમારા માટે શું છે?

કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલે આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા બજેટ પર સૌની નજર હતી. પિયૂષ ગોયલે આ બજેટમાં ટેક્સપેયર, ગરીબો અને ખેડૂતો માટે ખાસ ધ્યાન આપ્યું છે. બજેટમાં ટેક્સ સ્લેબમાં બમ્પર છૂટ આપવામાં આવી છે. 105 મિનિટના ભાષણમાં પિયૂષ ગોયલે મોટા એલાન કર્યા છે. 105 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code