આજે બુદ્ધ પૂર્ણિમાં, ભગવાન ગૌતમ બુદ્ધને માનવામાં આવે છે વિષ્ણુનો નવમો આવતાર
આજે ભગવાન બુદ્ધનો જન્મ દિવસ જેને બુદ્ધપૂર્ણિમાં તરીકે ઉજવાય છે ભગવાન ગૌતમ બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે આજે દેશૃ-વિદેશમાં બુદ્ધપૂર્ણિમાનો તહેવાર મનાવાઈ રહ્યો છે,: ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમા પર થયો હતો, આ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. જ્યારે […]