કેન્દ્રએ 3 લાખ મેટ્રિક ટનના ડુંગળીના બફરમાંથી સ્ટોક મુક્ત કરવાનું શરૂ કર્યું
દિલ્હી: ગ્રાહક બાબતોના વિભાગે આ વર્ષે ઊભા કરેલા 3.00 લાખ મેટ્રિક ટનના ડુંગળીના બફરમાંથી સ્ટોક મુક્ત કરવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિભાગના સચિવ રોહિત કુમાર સિંઘે 10.08.2023 ના રોજ નાફેડ અને એનસીસીએફના મેનેજિંગ ડિરેક્ટર્સ સાથે બેઠક કરી અને નિકાલ માટેની પદ્ધતિને આખરી ઓપ આપ્યો. રાજ્યો અથવા પ્રદેશોમાં જ્યાં છૂટક કિંમતો અખિલ ભારતીય સરેરાશથી ઉપર […]