હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવા શું કરવું જોઈએ? જાણો
કોલેસ્ટ્રોલ એ કોશિકાઓમાં હાજર એક ચીકણું ફેટ એટલે ચરબી છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેની વધુ માત્રા ખતરનાક બની શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ (હાયપરલિપિડેમિયા) અથવા અસામાન્ય લિપિડ રેશિયો (હાઈસ્લિપિડેમિયા) કોરોનરી ધમની માટે હાનિકારક છે. આના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમો હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ ખોરાક […]