અમદાવાદમાં બિલ્ડરોએ પોતાની સાઈટ પર ફરજિયાત વૃક્ષો વાવવા પડશે, AMC દ્વારા ચેકિંગ કરાશે
અમદાવાદઃ શહેરમાં ચોમાસાનો માહેલ જામ્યો છે. ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટે વિવિધ સંસ્થાઓ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના બિલ્ડરોએ હવે બાંધકામની પરમિશન મેળવતી વખતે જેટલા વૃક્ષો વાવવાના હોય છે, તે વૃક્ષો પૂરતી સંખ્યામાં અને ઊંચાઈના ટ્રી ગાર્ડ સાથે વાવવા પડશે. બિલ્ડરો દ્વારા બાંધકામ સાઈટ ઉપર વૃક્ષો […]