રેરા’ રજિસ્ટ્રેશનની પ્રકિયામાં વિલંબથી બિલ્ડરો અને કેસોનો નિકાલ ન થતાં ગ્રાહકો બન્યાં પરેશાન
ગાંધીનગરઃ નવા મકાનો ખરીદતા ગ્રાહકોની સુરક્ષા માટે રેરા ( રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી) એક્ટ બનાવવામાં આવેલો છે. જેમાં બિલ્ડરોએ પોતાના નવા પ્રોજેક્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમજ મકાન ખરીદનારા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બને તો રેરામાં બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી નવા પ્રોજેકટના રજીસ્ટ્રેશનથી ફાઈલો રેરામાં પેન્ડીંગ પડી છે અને […]