1. Home
  2. Tag "Building"

કુવૈતની બિલ્ડિંગના અગ્નિકાન્ડમાં ૪૦ થી વધુ ભારતીયોના મોત: બિલ્ડિંગના માલિક કેરળના મોટા બિઝનેસમેન

કુવૈતમાંથી વિચલિત કરે તેવી ખબર સામે આવી છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાંથી આગની ખબર સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે તેમા ૪૯ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેમાંથી ૪૦ થી વધુ ભારતીયો હોવાનું મનાઈ રહ્યું છે.જો કે ૪૦ ભારતીયોના મોતની પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં ૩૦ ભારતીયો સહિત ૫૦ થી વધુ […]

યુક્રેનની ‘હેરી પોટર કેસલ’ ઈમારત ઉપર રશિયાનો મિસાઈલ હુમલો, પાંચના મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. તાજેતરમાં, દક્ષિણ બંદર શહેર ઓડેસાથી એક હુમલો આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા […]

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]

PM મોદીએ સુરતને આપી ડબલ ભેટ,એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ અને ડાયમંડ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

સુરત : પીએમ મોદી આજે સુરતના પ્રવાસે છે, જ્યાં તેમણે શહેરને ડબલ ભેટ આપી હતી. ખરેખર, PM મોદીએ રવિવારે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદી સુરતમાં ડાયમંડ સેન્ટર પહોંચ્યા અને તેનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.સુરતનું ડાયમંડ બોર્સ એ વિશ્વનું સૌથી […]

મુખ્ય પ્રવેશદ્વાર પર કરવામાં આવેલી આ ભૂલો પ્રગતિમાં અવરોધ કરશે,ઘર બનાવતી વખતે રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો માત્ર પ્રવેશદ્વાર નથી પરંતુ ઘરની અંદર આવનારી શક્તિઓનો સંકેત માનવામાં આવે છે. આ શાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજાની દિશા જણાવે છે કે ઘરમાં કઇ ઉર્જાનો પ્રવેશ થશે. ખાસ કરીને જ્યારે ઘરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે મુખ્ય દરવાજાની દિશા અને તેને લગતા કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમોનું […]

અમદાવાદઃ દરિયાપુરમાં ઈમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ, મોટી જાનહાની ટળી

ઈમારતના કાટમાળ નીચે વાહનો દબાયા ઈમારતનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, બીજી તરફ જર્જરિત અને કાચા મકાન ધરાશાયી થવાની ઘટના સામે રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં લાખોટાની પોળમાં એક ઈમારતની છત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. […]

ગ્રેટર નોઈડાની ઈમારતમાં આગ લાગતા કેટલાક લોકોએ જીવ બચાવવા બારીમાંથી દોરડાથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં એક ઈમારતમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી દોરડા મારફતે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આગની આ ઘટના શોર્ટ સરકીટથી બની હોવાનું જાણવા મળે છે. આગની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નહીં સર્જાતા તંત્રએ […]

વાસ્તુશાસ્ત્ર: જમીન પર ઘર બનાવતા પહેલા આ વસ્તુનું રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો દરેક વસ્તુને કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓથી દુર રહી શકાય છે, આ વાતને માનવા વાળો વર્ગ મોટા પ્રમાણમાં છે અને કેટલાક લોકો એવા પણ છે કે જે આ બધી વાતોમાં માનતા નથી. આવામાં જે લોકો માને છે કે જમીન ખરીદ્યા પછી ધરનું બાંધકામ કઈક આ રીતે હોવું જોઈએ તો તે લોકો માટે […]

સુરતમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતાં બેના મોત,

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં […]

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાનું બિલ્ડિંગ હવે જોગીદાસ ખુમાણના નામથી ઓળખાશે

અમરેલીઃ  જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા બિલ્ડિંગ હવે ક્ષાત્રવટ બહારવટીયા જોગીદાસબાપુ ખુમાણના નામથી ઓળખાશે. નગરપાલિકાની જનરલ બોર્ડમાં નગરપાલિકાની બિલ્ડિંગનું નામ જોગીદાસ ખુમાણ રાખવું તે બાબતને ધ્યાનમાં લઈને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિઓ ગૌરવ લઈ શકે તેવા જોગીદાસ  ખુમાણનું નામ નગરપાલિકામાં લાગે તેવી સર્વજ્ઞાતિની લાગણી અને માંગણી હતી. અગાઉ દરબાર ગઢમાં ચાલતી કોંગ્રેસ શાસિત નગરપાલિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code