રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન ચોથા માળનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત
રાજકોટઃ શહેરના નાનામવા રોડ પર જીવરાજપાર્કમાં આવેલા બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરશાયી થતા બે શ્રમિકોને મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો. મકાનના રીનોવેશન દરમિયાન ગેરકાયદેસર ચણતર કરવામાં આવેલા રવેશનો સ્લેબ ધરશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા […]