1. Home
  2. Tag "Bulldozer Proceedings"

સોમનાથની બુલડોઝર કાર્યવાહીમાં અરજદાર સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છેઃ સરકાર

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં સરકારે કરી રજુઆત જમીન મંદિર ટ્રસ્ટે સરકારને પરત સોંપી હોવાનો દાવો કરાયો અમદાવાદઃ ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે આ જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે, આ […]

ગેરકાયદે બાંધકામ કોઈ પણ ધર્મનું હોય, કાર્યવાહી થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી તથા અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના તેના નિર્દેશો […]

દેશમાં 1 ઓક્ટોબર સુધી બુલડોઝરની કાર્યવાહી નહીં થાય, સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ

બુલડોઝરની કાર્યવાહી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો કોર્ટની મંજુરી વિના બુલડોઝર કાર્યવાહી થઈ શકશે નહીં નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે કે, તેઓ સુનાવણીની આગામી તારીખ 1 ઓક્ટોબર સુધી કોર્ટની પરવાનગી વિના ભારતમાં ક્યાંય પણ મિલકત તોડી ન શકે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ […]

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

મકાન કાયદેસર હોય તો તેને તોડી ના શકાયઃ કોર્ટ દેશમાં કાયદાનું શાસન છે નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ફોજદારી કેસના મામલામાં બુલડોઝરની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતના એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટકોર કરી હતી કે, પરિવારના કોઈ સભ્ય સામે ગુનો નોંધાયો હોય તો તેમના ઘર ઉપર બુલડોઝર કાર્યવાહી આધાર ના […]

આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટના સરકારને અણીયારા સવાલ

બુલડોઝર કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો સમગ્ર મામલે હવે વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે યોજાશે નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ઉદયપુરમાં છરાબાજીના સગીર આરોપીના પિતાના ઘર પર બુલડોઝર ચલાવવાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, નગરપાલિકાના […]

બુલડોઝરની કાર્યવાહી સામે જમિયત સુપ્રીમ કોર્ટમાં પહોંચી

નવી દિલ્હીઃ જમિયત ઉલેમા-એ-હિંદે ત્રણ રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વરિષ્ઠ વકીલ સીયુ સિંઘ, જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેંચ સમક્ષ હાજર થતાં, જમિયત ઉલેમા-એ-હિંદે આરોપીઓના ઘરો પર સરકારો દ્વારા બુલડોઝરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેની તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code