હવામાં ચલાવેલી ગોળી નીચે આવતા કોઈનું મોત થઈ શકે છે?
ઘણી વખત તમે એરિયલ ફાયરિંગના કારણે મોતના સમાચાર સાંભળ્યા હશે. આપણા દેશમાં ઘણી જગ્યાએ લગ્ન સમારોહ અને ઉજવણી દરમિયાન હવામાં ગોળીબાર કરવામાં આવે છે. આ કાયદાકીય ગુનો હોવા છતાં પણ ઘણા લોકો કરે છે. ઘણી વખત હવામાં ગોળીબારથી પણ મોટું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો કોઈને હવામાં છોડવામાં […]