1. Home
  2. Tag "bullet train"

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હવે દર મહિને 50 પિલર બનાવાશે

વલસાડઃ દક્ષિણ ગુજરાતની સરહદે આવેલા  સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 30 ઓકટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે  આ બેઠકના પ્રભારી અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સંઘપ્રદેશમાં આવ્યા છે. રેલમંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રોજેક્ટ માટે સહયોગ આપશે તેવો આશાવાદ વ્યકત […]

હવે મુંબઇ-પૂણે-હૈદરાબાદ રૂટ પર પણ બુલેટ ટ્રેન દોડશે, શરૂ થયું કામ

દેશમાં બુલેટ ટ્રેનની સંખ્યા વધશે હવે મુંબઇ-પૂણે-હૈદરાબાદ રૂટ પર કામ શરૂ થશે મુંબઈ-હૈદરાબાદ માટે ભવિષ્યમાં ચાલનારી બુલેટ ટ્રેન 650 કિમીનું અંતર કાપશે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે દેશમાં બુલેટ ટ્રેનની સંખ્યા વધારી રહી છે. મુંબઇથી હવે વધારે એક બુલેટ ટ્રેન દોડશે. હવે મુંબઇ-નાસિક-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગયું છે. આ […]

હવે માત્ર 2 કલાકમાં દિલ્હીથી અયોધ્યા પહોંચી શકાશે, રામ મંદિરમાં આ પ્રોજેક્ટ લેશે આકાર

હવે દિલ્હીથી અયોધ્યા માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે અયોધ્યામાં એરપોર્ટ બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે રામ મંદિરને લઇને જોરદાર પ્રોજેક્ટ રજૂ થયો નવી દિલ્હી: સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. તેના પર કામ ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વ માટે અયોધ્યા એક સર્વોત્તમ ધાર્મિક તેમજ […]

રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ

અમદાવાદઃ શહેરની મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતના અતિ મહત્વના બે પ્રોજેકટ અમદાવાદ મેટ્રો અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યેા છે. આ બન્ને પ્રોજેકટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં […]

ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન

ચીનનું વધુ એક અટકચાળો હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેન શરૂ કરી તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને નિયંગછી થઇને પસાર થશે નવી દિલ્હી: ચીન વારંવાર કોઇને કોઇ અટકચાળો કરતું રહે છે અને ભારતીય સીમામાં દર વખતે દખલ કરવાની કોશિશ કરતું રહે છે. હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ […]

વિકાસના નામે વૃક્ષોનો વિનાશઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાબરમતીથી વટવા સુધી 4000 વૃક્ષો કપાશે

અમદાવાદઃ શહેરમાં વિકાસના કામોને લીધે અડચણરૂપ બનતા લીલાછમ ઘટાદાર વૃક્ષોનો સોથ વળી ગયો છે. અગાઉ બીઆરટીએસ કોરીડોર બનાવવા અનેક વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લીધે પણ અનેક વૃક્ષો નિકંદન નિકળી ગયું હતું. હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા સાબરમતીથી વટવા સુધીના રૂટમાં લગભગ 4 હજાર જેટલા વૃક્ષો હટાવવામાં આવશે. […]

કોરોનાને લીધે અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ  વિલંબમાં મુકાવાની શક્યતા  

અમદાવાદઃ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેકના બાંધકામ માટે ટ્રેઇનિંગ અને સર્ટિફિકેશન સર્વિસ માટે નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને જાપાન રેલવે તકનિકી સેવા વચ્ચેના એમઓયુ સાઇન કરાયા છે. આ કરાર થકી જાપાનના નિષ્ણાંતો ટ્રેકના બાંધકામ માટે તેમની કુશળતા તેમજ અનુભવનો આ પ્રોજેક્ટને લાભ આપશે. આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જાપાનમાં શિંકનસેન ટ્રેક […]

વડોદરા-વાપી વચ્ચે બુલેટ ટ્રેનને લઇને જાપાનની કંપની સાથે MoU પર હસ્તાક્ષર થયા

NHRCL અને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર વડોદરાથી વાપી વચ્ચેના બૂલેટ ટ્રેનના રૂટની ડિઝાઇન આ કંપની તૈયાર કરશે આ MoUથી ભારત-જાપાન વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે નવી દિલ્હી: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા છે. વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code