બુલ્લી એપ કેસમાં માસ્ટરમાઈન્ટ નીરજ પોલીસને ગેર માર્ગે દોરવા ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો
દિલ્હીઃ મુસ્લિમ મહિલાઓને લઈને વિવાદમાં આવેલી બુલ્લી બાઈ એપ પ્રકરણને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બુલ્લી બાઈ એપના માસ્ટર માઈન્ડ નીરજ બિશ્નોઈએ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ એપના ઉપયોગ દરમિયાન તે આવી ટેકનિકનો સહારો લેતો હતો, જેથી ઈન્ટરનેટ પર કોઈ તેને ટ્રેસ ન કરી શકે. તેણે પ્રોટોન વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ […]