ભાવનગરના મહુવા અને તળાજા તાલુકામાં ડુંગળીના પાકનું બમ્પર વાવેતર,
ભાવનગરઃ જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના કાંઠાળ વિસ્તાર સહિત પાણી પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ ડુંગળી માટેની કાંજી કળીનું ચોપાણ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે. દિવાળી પહેલા મગફળી સહિતના ખરીફ પાક લેવાયા બાદ ખાલી થયેલી જમીનના પાડામાં આ વખતે મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની કળીનું ચોપાણ શરૂ કરી દીધુ છે. અત્યાર […]