તમાલ પત્ર પણ આરોગ્ય માટે ખૂબ ગુણકારી -જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો થાય છે ઘણા ફાયદા
તમાલપત્ર અનેક રીતે ગુણકારી શરદી ખાસીમાં પણ ખાસ ઉપયોગ ભારતીય કિચનમાં અનેક મસાલાઓ જોવા મળે છે ત્યારે આ દરેક મસાલાઓ અનેક રીતે ઉપયોગી થાય છે.જેમાં આરોગ્ય માટે તમાલપત્ર પણ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. તમાલપત્ર કોઈપણ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવાનું કામ કરે છે તમાલપત્ર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને […]