અમરેલીના ધારી નજીક બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા દર્દી સહિત ત્રણના મોત
અમરેલીઃ રાજ્યમાં ઘોરી માર્ગો પર રોજબરોજ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ધારી નજીક લકઝરી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા દર્દી સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં ધનતેરસના દિવસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે […]