1. Home
  2. Tag "bus"

આ તો કેવી બેદરકારીઃ મેઘરજ ST ડેપોમાંથી એક માનસિક અસ્થિર યુવાન બસ લઈને થયો પલાયન

સદનસીબે મોટી દૂર્ઘટના ટળી બસે બે વાહનોને મારી ટક્કર બસ મુકી ડ્રાઈવર કુદરતી હાજરે ગયો હતો અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં એસટી કર્મચારીઓની બેદરકારીની ઘટના સામે આવી હતી. મેઘરજ એસટી ડેપોમાં બસ ઉભી રાખીને ડ્રાઈવર કુદરતી હાજતે ગયો હતો. ત્યારે જ એક યુવાને બસમાં ચડીને બસ હંકારી મુકી હતી. એટલું જ નહીં માર્ગમાં તેણે બે વાહનોને પણ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાતાં 15 પ્રવાસીઓ ઘવાયા

સુરેન્દ્રનગર:  જિલ્લાના  લીંબડી રાજકોટ હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તને લીંમડીની હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ […]

કોરોનાને લીધે મંદીમાં સપડાયેલા ટ્રાવેલર્સ બેન્ક લોનના હપતા પણ ભરી શક્તા નથીઃ 70 ટકા બસ વેચવા માટે કઢાઈ

અમદાવાદઃ કોરોનાને લીધે ટ્રાવેલ્સ ઉદ્યાગને ખૂબ નુકશાન થયું છે. ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી વેચવા માટે કઢાઈ છે. અત્યારસુધીમાં અમદાવાદની 500 સહિત રાજ્યમાં 1500 બસો વેચાઈ ગઈ છે. હજી બાકી રહેલી 14 હજાર બસમાંથી નાના બસ-સંચાલકો સહિત જાણીતી ટ્રાવેલ્સ કંપનીના […]

એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા હવે તા. 1લી જુનથી ચાલુ કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર પણ કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હજુ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી જોકે અગાઉ તા. 28મીમેથી શહેરી બસ સેવા શરૂ કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.પણ કોઈ કારણસર બસ સેવા પુનઃ રાબેતા મુજબ કરી શકાય નથી. હવે એવું […]

ગુજરાત એસ.ટી.નિગમઃ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી બસ નહીં દોડાવાય

કોરોનાને પગલે એસટીમાં મુસાફરોનો ઘટાડો એસટીની આવકમાં 45 ટકાનો ઘટાડો રાજસ્થાનથી આવતા મુસાફરોની 50 ટકા સંખ્યા ઘટી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં હોવાથી તંત્ર દ્વારા નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દરમિયાન ગુજરાત એસ.ટી નિગમે કોરોનાના સંક્રમણને […]

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 40થી વધારેના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સિધી જિલ્લામાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિધીના રામપુર નૈકિન વિસ્તારમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. બસમાં 54 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે સાત લોકો દુર્ઘટના બાદ તરીને બહાર નીકળી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્થાનિક કલેકટરનો સંપર્ક કરીને ઘટનાની […]

માર્ગ પરિવહન મંત્રાલયનો નિર્ણયઃ પાડોશી દેશોમાં બસ અને ગૂડ્સ વાહનો ચાલશે

માર્ગ પરિવહન મંત્રાલયનો મહત્વનો નિર્ણય હવે પાડોશી દેશોમાં પણ ચાલશે બસ સેવા દિલ્હીઃ-દેશમાં બસ સુવિધાથી અનેક લોકોની મુસાફરી સરળ બની છે, દેશના જુદા જુદા રાજ્યોમાં જવા માટે બસની સુવિધા યાત્રીઓને સગવડતા પ્રાપ્ત કરી આપે છે,ઓછા ખર્ચ સાથે તેઓ પોતાના સ્થળે પહોંચી જતા હોય છે, ત્યારે હવેથી આ બસની સેવાઓ પાડોશી દેશોમાં પણ શરુ કરવામાં આવશે. […]

Boss Ladyનો વાઈરલ વીડિયો: લેનમાં બસ ઘૂસી તો બહાદૂર મહિલાએ સડકની વચ્ચે ઉભી રાખી દીધી સ્કૂટી

સોશયલ મીડિયા પર વાઈરલ થયો મહિલાનો વીડિયો સડક પર બસવાળાને લેન બદલવા માટે કર્યો મજબૂર ટ્વિટર પર Boss Ladyની થઈ રહી છે ખૂબ પ્રશંસા જો તમે સાચા છો, તો દુનિયાની કોઈપણ શક્તિ તમને ડગાવી શકે નહીં. અવારનવાર આ વાત કહેવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે. પરંતુ હાલના દિવસોમાં સોશયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code