કમ્પ્યુટર અને ઓનલાઈન ડિજિટલાઈઝેશનને લીધે સ્ટેશનરીનો ધંધો ભાંગી પડ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શાળા- કોલેજો બંધ રહેવાથી સ્ટેશનરી ઉદ્યોગને સારીએવી નકશાની સહન કરવી પડી છે. હવે કોરોનાના કપરો કાળ સમાપ્ત થઈ ગયો છે. શાળા-કોલેજો શરૂ થયા બાદ હાલ ઉનાલું વેકેશન ચાલી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કુલ પુસ્તકો, નોટસબુકો અને સ્ટેશનરીના વેચાણમાં તેજી આવશે એવું વેપારીઓ માની રહ્યા છે. પરંતુ આજના ડિજિટલાઇઝેશનના […]