1. Home
  2. Tag "Business news"

શેરબજારમાં કડાકો, BSEમાં 693 અને NSEમાં 208 પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વેચવાલીથી બજાર નીચે ગયું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં જ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSI સેન્સેક્સ 693 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 208 પોઈન્ટના ઘટાડા સાથે 24,139 […]

APSEZની નવી ડીલ વિશે મોર્ગન સ્ટેનલીએ કરી ઉત્સાહવર્ધક આગાહી

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની (APSEZ) શાખમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં કોલકાતા પોર્ટના કન્ટેનર ટર્મિનલના સંચાલન અને જાળવણીના નવા કોન્ટ્રાક્ટ બાદ મોર્ગન સ્ટેનલીએ કંપની માટે ઉત્સાહવર્ધક આગાહી કરી છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હાઉસ મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર કંપનીને મળેલો આ નવો કોન્ટ્રાક્ટ પોર્ટ ઓપરેટરના વોલ્યુમ અને કમાણીમાં વૃદ્ધિમાં કરાવી શકે છે. APSEZએ […]

ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વોર્ટરના પરિણામો

22 મે, 2024 : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. જે મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે કર પછીનો નફો (PAT) ₹1,896 કરોડ રહ્યો છે. જે નાણાકીય વર્ષ 2022-23 માટે ₹2,165 કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23 ના નફામાં ₹672 કરોડનો ઘટાડો […]

વિઝિંજામ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ દરિયાઈ વેપારમાં ભારતનું વર્ચસ્વ વધારશે

વિશાળકાય જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા સાથે વિઝિંજામ પોર્ટ દેશના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા અગ્રેસર છે. અદાણીના વિઝિંગમ પોર્ટ પર સૌપ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પહોંચતા જ ભારત દુનિયાના નકશામાં મહાકાય જહાજોને લાંગરતા પોર્ટ પૈકી એક બન્યું છે. તે ટ્રાન્સશિપમેન્ટ ક્લબમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે, જે અત્યાર સુધી વિશ્વ સાથે વધતા વેપાર છતાં ખૂટતું હતું.  ભારતના દક્ષિણપશ્ચિમ કિનારે મોકાનું […]

અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામ જાહેર કર્યું

અમદાવાદ ૧૧ નવેમ્બર, ૨૦૨૨: વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)  ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. કામગીરીનો દેખાવ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો:  Particulars Quarterly performance Half Yearly performance Q2 FY23 Q2 FY22 % […]

અદાણી ટ્રાન્સમિશનને CII દ્વારા રજતચંદ્રક એનાયત

ATL “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ” કેટેગરીમાં સિલ્વર એવોર્ડ વિજેતા બની અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ તેની કાર્યદક્ષતા પુરવાર કરી છે. ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા ATL કંપનીને “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ કેટેગરી”માં સિલ્વર એવોર્ડ એનાયત થયો છે. રજીસ્ટર્ડ કંપનીઓની કેસ સ્ટડીના આધારે કુલ 60માંથી 48 પ્રોજેક્ટ્સ પસંદગી પામ્યા હતા. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી […]

અદાણી જુથ ગૂગલ ક્લાઉડ સાથે સાહસના-વ્યાપક ડિજિટલ પરિવર્તનના વ્યુહને વેગ આપવા સજ્જ

અમદાવાદ: અદાણી ગ્રૂપે  ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગુગલ ક્લાઉડ સાથે બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની આજે જાહેરાત કરી છે. અદાણી સમૂહની આઇટી ગતિવિધીને શ્રેષ્ઠત્તમ આંતરમાળખું, ટેક્નોલોજી અને ઉદ્યોગ સંબંધી ઉકેલોના સંદર્ભમાં આધુનિક ઓપ આપવા માટે ખાસ કરીને આ વ્યૂહાત્મક સહયોગ એક નવું પરિમાણ અંકીત કરશે અને દરેક […]

અદાણી ગ્રીન એનર્જીએ ડેબ્ટ ફાયનાન્સિંગ માટે રૂ.612.30 કરોડ ઉભા કર્યા

રેટેડ, લિસ્ટેડ, સિકયોર્ડ, રિડીમેબલ નોન-કન્વર્ટીબલ ડીબેન્ચર્સ ઈસ્યુ કરીને રૂ.612.30 કરોડ ઉભા કર્યા આ ભંડોળનો ઉપયોગ હાલના દેવાના રિફાયનાન્સિંગ માટે કરાશે નોન-કન્વર્ટીબલ ડીબેન્ચર્સ સરેરાશ વાર્ષિક 7.83 ટકાનો કૂપન રેટ ધરાવે છે, જે હાલના દેવા કરતાં નોંધપાત્ર પ્રમાણમાં ઓછો છે. અમદાવાદ : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની 3 પેટા કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી (યુપી) લિમિટેડ, પ્રયત્ન ડેવલપર્સ પ્રા.લિમિટેડ […]

APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો

22 ટકાની વૃધ્ધિ સાથે 212 MMTનું કુલ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું.  ઓલ ઈન્ડિયા કાર્ગોમાં બજાર હિસ્સો 350 bps વધીને1% થયો કન્ટેનર સેગમેન્ટમાં 189 bps ના વધારા સાથે બજાર હિસ્સો વધીને2% થયો  કોન્સોલીડેટેડ રેવન્યુ રૂ.12,089 કરોડ- 35 ટકાની વૃધ્ધિ  કોન્સોલીડેટેડ એબીટા રૂ. 7,428 કરોડ -29 ટકાની વૃધ્ધિ  પોર્ટ એબીટા રૂ.6,876 કરોડ- 27 ટકાની વૃધ્ધિ  સરગુજા રેલ […]

અદાણી ડિજિટલ લેબને મળ્યો AVA ડિજિટલ એવોર્ડ, ભારતીય સંસ્કૃતિને અલગ અંદાજે રજૂ કરી તેણે જીત્યું લોકોનું મન

અમદાવાદઃ  ઉત્સવો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. ખુશીઓના પર્વ સમાન ઉત્સવોને અદાણી ડિજિટલ લેબના કેમ્પેઇન #OneNationBillionCelebrations  દ્વારા તેવા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું કે તેને પોતાના આ કેમ્પેઇન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો AVA  ડિજિટલ એવોર્ડ જીત્યો. આ એવોર્ડ શ્રેણીમાં અદાણી ડિજિટલ લેબને 3 શ્રેણીમાં પ્લેટિનમ એવોર્ડ મળ્યા છે. વિચારને આપ્યો આકાર “#OneNationBillionCelebrations” નામના કેમ્પેઇન હેઠળ અદાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code