અદાણી ગ્રીન એનર્જીએ 1.35 અબજ યુએસ ડોલર ઉભા કર્યા
એશિયાના સૌથી મોટા પ્રોજેકટ ફાયનાન્સમાં ગણના પામે તેવું પેકેજ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના નિર્માણ હેઠળના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં 12 આંતરરાષ્ટ્રીય બેંકોએ સામેલ થઈ 1.35 અબજ યુએસ ડોલરની સિનિયર ડેબ્ટ ફેસિલીટી પૂર્ણ કરી છે આ કામગીરી પૂર્ણ થતાં AGEL તેના નિર્માણ હેઠળના એસેટ પોર્ટફોલિયોને સંપૂર્ણ ભંડોળ પૂરા પાડવાની વ્યુહરચના અને વર્ષ 2025 સુધીમાં 25 GWના […]