લિપસ્ટિકની માંગ વધવાની સાથે જ અર્થશાસ્ત્રીઓનો મંદીનો અંદેશો : જાણો લિપસ્ટિક થિયરી
નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્ર હાલમાં મોંઘવારી અને મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં વધારો કર્યો છે. કોરોના મહામારીનો સામનો કર્યા પછી માંડ માંડ થાળે પડી રહેલી અર્થવ્યવસ્થા હવે ફરી જોખમમાં હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપમાં ફરી લિપસ્ટિકનું વેચાણ વધવા લાગ્યું છે. આ સૂચવે છે કે ફરી […]