1. Home
  2. Tag "Business news"

RBIનો મહત્વનો નિર્ણય, રોકડ ઘટાડવા સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે

દેશની સર્વોચ્ચ બેંકે લીધો મહત્વનો નિર્ણય RBI સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે સિસ્ટમમાંથી રોકડ ઘટાડવા લીધુ આ પગલું નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBI વેરિયેબલ રેટ રિવર્સ રેપોનો ઉપયોગ કરીને સિસ્ટમમાંથી બે લાખ કરોડની રકમ પરત ખેંચશે. સિસ્ટમમાંથી રોકડ ઘટાડવા માટે આ પગલું લેવાશે. સપ્તાહ પહેલા આ જ […]

મંગળવાર શેરબજારને ફળ્યો, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી

આજે સેન્સેક્સમાં તેજીનો ચમકારો સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ તેજી નવી દિલ્હી: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર શેરબજારને ફળ્યો છે. મજબૂત વૈશ્વિક સંકેતોના ફળ સ્વરૂપે ભારતીય શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન પર જોવા મળી રહ્યાં છે. આજના કારોબારમાં સેન્સેક્સ ગઇકાલના 57,420.24 બંધ સ્તર સામે 57,751.21 ઉપર […]

આજે જ બેંકનું આ મહત્વનું કામ પૂરું કરો, બાકી તમારું ખાતું થઇ જશે સીલ

નવી દિલ્હી: નવા વર્ષને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષે નાણાકીય રીતે પણ અનેક ફેરફારો થવા જઇ રહ્યા છે. અનેક ચીજવસ્તુઓ મોંઘી થવા જઇ રહી છે તેમજ બેંન્કિંગને લગતા કેટલાક બદલાવ પણ જોવા મળશે. એક મહત્વનો ફેરફાર એ થઇ રહ્યો છે કે તમારે તમારા બેંક ખાતાને અપડેટ કરવું પડશે અને KYC અપડેટ […]

વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત 100 લાખ કરોડ ડોલરને પાર થશે: અહેવાલ

વૈશ્વિક અર્થતંત્રને લઇને અહેવાલ પ્રકાશિત વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2022માં 100 લાખ કરોડ ડોલરને પાર થશે વર્ષ 2030માં ચીન વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બનશે નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્રને લઇને એક અહેવાલ પ્રકાશિત થયો છે જે અનુસાર, વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમવાર 100 લાખ કરોડ ડોલરને પાર થઇ જશે. આ અહેવાલમાં વધુ એવી જાણકારી આપવામાં આવી છે […]

દેશમાં માંગ વધતા નવેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત 10 મહિનાની ટોચે

નવી દિલ્હી: દેશમાં ક્રૂડ ઓઇલની આયાત વધી છે. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત 183.7 લાખ ટન નોંધાઇ છે. જે વાર્ષિક તુલનાએ અડધા ટકા અને માસિક તુલનાએ 7.5 ટકાની વૃદ્વિ સાથે છેલ્લા 10 મહિનામાં વધારે છે. દેશમાં સતત વધી રહેલી માંગને પૂરી કરવા માટે રિફાઇનરીઓ સ્ટોક વધારવા માટે વધુ આયાત કરી રહી છે. આપને જણાવી દઇએ […]

ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2022 બનશે પડકારજનક, ઓમિક્રોનથી પેસેન્જર વ્હિકલની સપ્લાય થશે પ્રભાવિત

ઓટો ઉદ્યોગ માટે આવનારો સમય વધુ પડકારજનક ઓમિક્રોન વેરિએન્ટથી પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થશે ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાશે નવી દિલ્હી: સેમીકન્ડક્ટરની અછત અને વેચાણમાં મંદીને કારણે ભારતનો ઓટો ઉદ્યોગ પહેલા જ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે ઓમિક્રોન વેરિએન્ટના વધતા કહેરને કારણે પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થવાની પણ ચિંતા […]

ઓમિક્રોન વેરિએન્ટથી સપ્લાય બનશે પડકારજનક, નિકાસ પણ પ્રભાવિત થવાની આશંકા

કોવિડના નવા વેરિએન્ટને કારણે સપ્લાય મામલે રહેશે પડકારો નિકાસનો વૃદ્વિદર વર્ષ 2022-23માં વાર્ષિક તુલનાએ ઓછો રહી શકે ભારતની નિકાસ આગામી નાણાકીય વર્ષે 15-20 ટકા વૃદ્વિ દર્શાવી શકે નવી દિલ્હી: કોવિડના નવા ઓમિક્રોન વેરિએન્ટને કારણે સપ્લાય મામલે ફરીથી કેટલીક મુશ્કેલીઓના એંધાણ છે. આ જ કારણોસર ભારતમાંથી વિદેશમાં કરાતી નિકસાનો વૃદ્વિદર વર્ષ 2022-23માં વાર્ષિક તુલનાએ ઓછો રહી […]

નવા વર્ષમાં ભારત જીડીપીમાં ફ્રાંસને પણ પછાડશે, બ્રિટનને પણ આપશે મ્હાત

નવા વર્ષમાં ફ્રાંસ કરતાં મોટી હશે ભારતની ઇકોનોમી બ્રિટન પણ રહી જશે પાછળ ભારત ટૂંક સમયમાં ફ્રાંસ અને બ્રિટનને પણ મ્હાત આપશે નવી દિલ્હી: કોવિડ મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસની ગતિને બ્રેક લાગી હતી પરંતુ હવે ભારતીય અર્થવ્યવસ્થા ફરીથી રફ્તાર પકડવા લાગી છે. ભારત જલ્દી જ ફ્રાંસ અને બ્રિટનને મ્હાત આપીને વિશ્વની પાંચમી સૌથી મોટી […]

ભારતનો કુલ જીડીપી છે રૂ.231.85 લાખ કરોડ, આ પાંચ રાજ્યો જીડીપીમાં સૌથી ઉપર

ગુજરાત સહિત 5 રાજ્યોની જીડીપી છે સૌથી વધારે આંદામાન નિકોબાર, સિક્કિમ જેવા દેશોની છે ઓછી જીડીપી ભારતનો કુલ જીડીપી રૂ.231.85 લાખ કરોડ છે નવી દિલ્હી: કોવિડના રોગચાળા પહેલા ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમા સૌથી પૂરપાટ ઝડપે વિકસતી અર્થવ્યવસ્થામાંથી એક હતી, પરંતુ કોરોના રોગચાળાએ દસ્તક દેતા આ વિકાસ પર બ્રેક લાગી ગઇ હતી. જો કે કોવિડના ઘટતા પ્રકોપ […]

નવા વર્ષથી ગ્રાહકોએ મોંઘવારી સહન કરવા તૈયાર રહેવું પડશે, બદલાશે આ નિયમો

1 જાન્યુઆરીથી બદલાઇ રહ્યા છે આ નિયમો તેનાથી ગ્રાહકો પર વધુ બોજ પડશે મોંઘવારીનો માર સહન કરવો પડશે નવી દિલ્હી: નવા વર્ષ શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા વર્ષે ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. 1 જાન્યુઆરીથી ચાર ફેરફાર થવા જઇ રહ્યા છે. આ ફેરફારથી ગ્રાહકોએ વધુ ખિસ્સા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code