1. Home
  2. Tag "Business news"

બેંકના કામકાજનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ સમાચાર વાંચજો નહીતર થશે ધક્કો

આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ સતત 3 દિવસ બેંક બંધ રહેશે બેંકના કામકાજ બંધ રહેશે નવી દિલ્હી: જો તમે કોઇ બેંકના કામકાજ માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા તો પહેલા આ સમાચાર વાંચજો. આગામી 3 દિવસ સુધી બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. અર્થાત્ આગામી 3 દિવસ સુધી બેંક બંધ રહેશે અને કોઇ કામકાજ નહીં થાય. […]

મોંઘવારીથી હાશકારો, ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા

મોંઘવારીમાં રાહત ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા આગામી સમયમાં પણ ભાવ ઘટશે નવી દિલ્હી: એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. મોંઘા ખાદ્યતેલોથી લોકોને આગામી દિવસમાં રાહત મળી શકે છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલોની કિંમત પ્રતિ કિગ્રા દીઠ રૂ.8 થી 10 ઘટી ગઇ છે […]

ભારતમાં વિદેશી મૂડીરોકાણ ઘટ્યું, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં FDIમાં 42%નો ઘટાડો

ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું FDIમાં 42 ટકાનો ઝડપી ઘટાડો તે ઘટીને 13.5 અબજ ડોલર નવી દિલ્હી: ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના જુલાઇથી સપ્ટેમ્બર સુદીના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં સીધુ વિદેશી રોકાણ વાર્ષિક ધોરણે 42 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 13.5 અબજ ડોલર રહ્યું છે. વર્ષ પૂર્વેના […]

પેટ્રોલ ડીઝલના ભાવથી પ્રજા પરેશાન પરંતુ સરકારે કરી આટલી તગડી કમાણી કે આવક સાંભળીને દંગ રહી જશો

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી સરકારે કરી આટલી કમાણી સરકારે તેનાથી 8.02 લાખ કરોડ રૂપિયાની આવક થઇ આ નાણાકીય વર્ષમાં જ 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 90ને પાર વેચાઇ રહ્યું છે. તેનાથી સરકારને પણ દર […]

ક્રિપ્ટો માર્કેટની વેલ્યુમાં સતત ઘટાડો, ભારતમાં પણ તેને લઇને ટૂંકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે નિર્ણય લેવાશે અને ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ થશે ત્યારે આ અગાઉ ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ થયું છે. મોટા ભાગના ટોકન છેલ્લા કેટલાક સપ્તાહમાં નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટો કોઇનની કિંમતમાં પણ મોટો કડાકો બોલી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, તાજેતરના ઘટાડાની અસરથી વર્ચ્યુઅલ ટોકન્સનું […]

આગામી બજેટમાં સરકાર PSU બેંકોમાં મૂડી ઠાલવે તેવી શક્યતા નહીવત્

નવી દિલ્હી: હવે આગામી બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ મૂડી ઠાલવવાની આવશ્યકતા નહીં રહે. તેનું કારણ એ છે કે આ વર્ષે કોરોના રોગચાળો છતાં સરકારને પેટ્રોલ-ડીઝલથી ભરપૂર કમાણી થઇ છે તેમજ સરકારી બેંકોની સ્થિતિમાં પણ સુધારો થયો છે અને NPAનું પ્રમાણ ઘટ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોનમાં ઘટાડો થયો છે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો […]

હાય રે મોંઘવારી! 24 કલાકમાં પ્રજાને ફરીથી ઝટકો, જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.23% નોંધાયો

દેશની જનતાને 24 કલાકમાં બીજો મોટો ઝટકો હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધીને 14.23 ટકા પર પહોંચ્યો ખાદ્ય ચીજોના ભાવ વધારાથી ફુગાવો વધ્યો નવી દિલ્હી: દેશમાં પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોએ વધુ એક ઝટકો લાગ્યો છે. રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દર પણ વધીને 14.23 ટકા થઇ ચૂક્યો છે. પાંચ મહિનામાં […]

અદાણીનું ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ

અદાણી ગ્રીન એનર્જી 4667 મેગાવોટ સૌર ઉર્જા આપશે 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયાની વિરાટ કંપની બનવાના માર્ગે અદાણીનું પ્રયાણ આજ સુધીનું આ વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ અદાણી ગ્રીન એનર્જી લિ. તેને ફાળવેલા 8000 પૈકી અંદાજે 6000 મેગાવોટ માટે કરારબધ્ધ આગામી બે–ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ માટે પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન થશે […]

ભારતીય શેર માર્કેટ ખૂલતા જ કડડભૂસ, 400 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન

ઓમિક્રોન વેરિએન્ટની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર મંગળવારે શેરમાર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો નિફ્ટી પણ ડાઉન મુંબઇ: ભારતમાં પણ ધીરે ધીરે હવે ઓમિક્રોન વેરિએન્ટ પગપેસારો કરી રહ્યું છે. આ નવા વેરિએન્ટને કારણે ભારતીય શેરમાર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા ખતરા વચ્ચે આજે ભારતના સ્ટોક માર્કેટ પર પણ તેની […]

SIPનો સતત વધતો ક્રેઝ, નવેમ્બરમાં SIPમાં રેકોર્ડ રૂ 11 હજાર કરોડનો ઇનફ્લો નોંધાયો

રોકાણકારોનો SIP તરફ ઝોક વધ્યો નવેમ્બરમાં SIPમાં રેકોર્ડ રૂ.11 હજાર કરોડનો ઇનફ્લો નોંધાયો ગોલ્ડ ઇટીએફનું પણ આકર્ષક યથાવત નવી દિલ્હી: હવે રોકાણકારો બેંકમાં એફડી પર મળતા નજીવા વ્યાજદરોને કારણે તેમાં હવે ઓછું રોકાણ કરી રહ્યા છે અને લાંબા ગાળે વધુ રિટર્ન આપતા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરી રહ્યા છે. નવેમ્બર મહિનામાં SIPમાં રેકોર્ડ રૂ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code