1. Home
  2. Tag "Business news"

નવેમ્બર મહિનો ઑટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 19 ટકા ઘટ્યું

નવેમ્બર મહિનો પણ ઓટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો પેસેન્જર વ્હિકલનું રિટેલ વેચાણ નવેમ્બરમાં 19 ટકા ઘટ્યું ટ્રેક્ટરનું વેચાણ 9.1 ટકા ઘટ્યું નવી દિલ્હી: નવેમ્બર મહિનામાં ઑટો કંપનીઓને ગ્રહણ લાગ્યું છે. નવેમ્બરમાં તમામ પ્રકારના નવા વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક તુલનાએ 2.7 ટકા ઘટીને 18,17,600 એકમ નોંધાયું છે. નવેમ્બર 2019ની તુલનાએ વેચાણ 20 ટકા ઘટ્યું છે. વ્હિકલના […]

સરકારનો નેશનલ મોનેટાઇઝેશન પ્લાન, આ બધી વસ્તુઓ સરકાર 4 વર્ષમાં વેચશે

સરકાર આગામી 4 વર્ષમાં આ બધી વસ્તુઓ વેચશે સરકારે તેને લઇને લોકસભામાં આપી જાણકારી સરકારે નેશનલ મોનેટાઇઝેશન પ્લાન હેઠલ આ કંપની વેચશે નવી દિલ્હી: સરકાર દર વર્ષે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે અને સરકારે આગામી 4 વર્ષ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના અંતર્ગત સરકારે NTPC લિમિટેડ, નેશનલ હાઇવે ઑથોરિટી […]

આવી કમાણીની મોટી તક, આ સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના IPO

આ સપ્તાહે આવી રહ્યા છે 2 થી 3 આઇપીઓ આ આઇપીઓમાં છે બંપર કમાણીની તક મેડપ્લસ હેલ્થ, એચપી એડેસિવ ઈન્ડિયા સહિતના IPO આવશે નવી દિલ્હી: શેરબજારમાં હમણાં આઇપીઓની મોસમ ખીલી છે. અનેક કંપનીઓ પોતાના આઇપીઓ લાવી રહી છે. હવે આ સપ્તાહે પણ અનેક આઇપીઓ આવી રહ્યા છે. જેમાં બંપર કમાણીની તક છે. ગઇકાલે ત્રણ નવા […]

ભારતની ઉપલબ્ધિ! આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોપ પર, 15 વર્ષે બ્રાઝિલને પછાડ્યું

ભારત અગ્રિમ નિકાસકાર તરીકે ઉભર્યું આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોચના સ્થાને 15 વર્ષે બ્રાઝિલને પાછળ છોડ્યું નવી દિલ્હી: ભારત હવે વિશ્વમાં એક અગ્રિમ નિકાસકાર તરીકે પણ ઉભરી રહ્યું છે. આજે ભારતમાંથી દર વર્ષે અનેક પ્રોડક્ટ્સની મોટા પાયે નિકાસ થાય છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં આરબ દેશોમાં ખાદ્યપદાર્થોની નિકાસમાં ભારત વિશ્વમાં ટોચ પર […]

નવેમ્બર મહિનો ઓટો ઉદ્યોગ માટે નિરાશનજનક રહ્યો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે

નવેમ્બર મહિનામાં ઓટો ઉદ્યોગને લાગ્યું ગ્રહણ પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષના તળિયે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષને તળિયે નવી દિલ્હી: દેશમાં અનલોક છતાં નવેમ્બર મહિનો વાહન ઉદ્યોગ માટે નિરાશાજનક રહ્યો હતો. નવેમ્બર મહિનામાં પેસેન્જર વ્હિકલના વેચાણને ગ્રહણ લાગ્યું હતું. તેને કારણે પેસેન્જર વ્હિકલનું વેચાણ 7 વર્ષ અને સાથે દ્વિ-ચક્રીય વાહનોનું વેચાણ પણ 11 વર્ષના […]

ભારતના સોફ્ટવેર માર્કેટમાં તેજી, વર્ષાંતે 8.2 અબજ ડોલરને વટવાનો અંદાજ

ભારતમાં સોફ્ટવેર માર્કેટ જામ્યું વર્ષાંતે 8.2 અબજ ડોલરને વટાવી જશે એક IT સેક્ટરની રિસર્ચ ફર્મનો અંદાજ નવી દિલ્હી: ભારતમાં ધીરે ધીરે સોફ્ટવેરનું માર્કેટ જામી રહ્યું છે. વર્ષ 2021ના અંત સુધીમાં ભારતનું સોફ્ટવેર માર્કેટ 8.2 અબજ ડોલરને વટી જવાનો અંદાજ છે. એક આઇટી સેક્ટરની રિસર્ચ ફર્મે આ અંગે અંદાજ આપ્યો છે. વર્ષ 2021ના પ્રથમ છ મહિનાના […]

National Monetization Plan: દેશના વધુ 25 એરપોર્ટ્સનું થશે ખાનગીકરણ, જાણો ક્યાં એરપોર્ટ્સ છે સામેલ

મોદી સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં 25 એરપોર્ટને સામેલ કર્યા દેશના આ 25 એરપોર્ટનું પણ ખાનગીકરણ કરાશે વારાણસી, ભુવનેશ્વર, નાગપુર સહિતના એરપોર્ટ્સ ખાનગી હાથમાં જશે નવી દિલ્હી: દેશમાં હવે લોકો આરામદાયક સફર માટે વિમાનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હવે તો સામાન્ય નાગરિકો પણ પ્લેનમાં મુસાફરી કરતા થયા છે. દેશમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક સતત […]

યુએસના અથતંત્રમાં રિકવરીના સંકેત, જોબલેસ ક્લેઇમની સંખ્યા ઘટીને 52 વર્ષની નીચલી સપાટીએ

યુએસ જોબલેસ ક્લેઇમની સંખ્યા ઘટીને બાવન વર્ષની નીચલી સપાટીએ તો જોબલેસ ક્લેઇમની સંખ્યા 43,000 સુધી ઘટીને 1,84,000 થઇ અમેરિકા લેબર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું નવી દિલ્હી: કોવિડના રોગચાળાની ઝપેટમાંથી અમેરિકાનું જોબ માર્કેટ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. યુએસ જોબલેસ ક્લેઇમસની સંખ્યા ઘટીને છેલ્લા 52 વર્ષની નીચલી સપાટીએ આવી ગઇ છે. ગત સપ્તાહની વાત કરીએ […]

ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર લેશે નિર્ણય, રોકાણકારોની નિર્ણય પર નજર

ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય તેના પર જલ્દી જ નિર્ણય લેવા માટે મોદી સરકાર તૈયાર સંસદમાં તેને લઇને બિલ પણ થશે રજૂ નવી દિલ્હી: ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીના 7 કરોડથી વધુ રોકાણકારો છે અને ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને નિર્ણય લે તેવી સંભાવના છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સરકાર એક નિયમનકારી માળખું […]

એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી ટેરામાં 15,000 ટકાનો ઉછાળો, ટોપ 10માં થઇ સામેલ

– એક વર્ષમાં 15,000 ટકા વધી ક્રિપ્ટોકરન્સી ટેરા – ટેરા વિશ્વની ટોપ 10 ક્રિપ્ટોકરન્સીઝમાં સામેલ થઇ ચૂકી છે – તેનું માર્કેટ કેપ 26 અબજ ડોલરની આસપાસ છે નવી દિલ્હી: વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉતાર ચડાવ જોવા મળતા હોય છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલમાં ઘણી અફરાતફરી જોવા મળી રહી છે. આ દરમિયાન ક્રિપ્ટોકરન્સી Terra વિશ્વની ટોપ 10 ક્રિપ્ટોકરન્સીઝમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code