1. Home
  2. Tag "Business news"

ભારતમાં 2016-2021 વચ્ચે 3.96 લાખ કંપનીઓ થઇ બંધ, મોદી સરકારે સત્તાવાર આંકડા રજૂ કર્યા

મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 3.96 લાખ કંપનીઓ કરી બંધ ગત નાણાંકીય વર્ષમાં સરકારી રેકોર્ડમાંથી 12,892 કંપનીઓને હટાવાઇ વર્ષ 2016-17માં કુલ 7943 કંપનીઓને રજીસ્ટરમાંથી હટાવવામાં આવી નવી દિલ્હી: મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 3.96 લાખ કંપનીઓને બંધ કરી દીધી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં 3.96 લાખથી વધુ કંપનીઓને સરકારી રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે. કોર્પોરેટ […]

મોદી સરકારે જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, સંસદમાં સત્તાવાર આંકડો સામે આવ્યો

કેન્દ્ર સરકારે જાહેરાતો પાછળનો ખર્ચ જણાવ્યો વર્ષ 2018 થી વર્ષ 2021ની વચ્ચે સરકારે જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો વર્ષ 2020-21ની વચ્ચે 6085 અલગ અલગ અખબારોમાં 118.59 કરોડ રૂપિયાની જાહેરાત અપાઇ નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સમયાંતરે સરકારી યોજનાઓ કે અન્ય કોઇ પ્રોજેક્ટ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો આપતા હોય છે. વર્ષ 2018 થી […]

મિડલ ક્લાસને કોઇ હાશકારો નહીં, RBIએ વ્યાજદરો રાખ્યા યથાવત્

ઓમિક્રોનના વધતા ફફડાટ વચ્ચે મીડલ ક્લાસને કોઇ રાહત નહીં RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ વ્યાજ દરો રાખ્યા યથાવત્ રેપો રેટ 4 ટકા તેમજ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ નવી દિલ્હી: ઓમિક્રોનના વધતા ફફડાટ વચ્ચે હવે મીડલ ક્લાસને કોઇ રાહત નથી મળી. RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર […]

બિટકોઇન રોકાણકારો માટે નિયમો થયા કડક, વાત છૂપાવશો તો કરોડોમાં થશે દંડ

બિટકોઇનના રોકાણકારો માટે નિયમો વધુ સખત થશે બિટકોઇનની વાત છૂપાવશો તો થશે દંડ બિટકોઇનની વાત છૂપાવશો તો 20 કરોડ રૂપિયાનો દંડ થઇ શકે નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર ક્રિપ્ટોકરન્સીને લઇને બિલ રજૂ કરી શકે છે ત્યારે મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર વોચ રાખવાની કમાન માર્કેટ નિયામકને સોંપે તેવી શક્યતા છે. હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઇને […]

હવે ATMમાંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, હવે થશે આટલો ચાર્જ

હવે ATMમાં પૈસા ઉપાડવા મોંઘા થશે હવે વર્ષ 2022થી વધુ ચાર્જ ચૂકવવો પડશે હવે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વત્તા GST ચૂકવવો પડશે નવી દિલ્હી: વર્ષ 2021 હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે વર્ષ 2022થી તમારે ATMમાં રોકડ ઉપાડ માટે વધુ ચાર્જ આપવાની તૈયારી રાખવી પડશે. આગામી મહિનાથી એટલે કે વર્ષ 2022થી જો ખાતાધારક ATMની નિયમ […]

નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીનું નિવેદન- ભારતના લોકો હજુ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે

ભારતીય અર્થતંત્રને લઇને અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું નિવેદન ભારતના લોકો હજુ પણ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે અર્થતંત્રનું સ્તર હજુ પણ 2019 કરતાં નીચું છે નવી દિલ્હી: એક તરફ ભારતીય અર્થતંત્રની ગાડી પાટે આવી રહી છે ત્યારે બીજી તરફ નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું એક ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ભારતીય અર્થતંત્ર પર નિવેદન […]

એલન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં થશે પ્રવેશ, લાયસન્સ માટે શરૂ કરી તૈયારી

એલન મસ્કની સ્ટારલિંકની ભારતમાં થશે એન્ટ્રી તેના માટે કોમર્શિયલ લાયસન્સ માટે પ્રક્રિયા શરૂ કરી ભારતના અનેક ગામોને બ્રોડબેન્ડથી જોડશે નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક હવે ભારતમાં પ્રવેશ કરવા જઇ રહી છે. ભારતમાં તે ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સ્ટારલિંક કંપની ટૂંક સમયમાં ભારતના યૂઝર્સને ઇન્ટરનેટ […]

હવે વોટ્સએપથી પણ IPO ભરી શકાશે, લોંચ થઇ છે આ સેવા

હવે વોટ્સએપથી પણ આઇપીઓ ભરી શકાશે અપસ્ટોક્સના માધ્યમથી વોટ્સએપથી આઇપીઓ ભરી શકો છો અપસ્ટોક્સે તેના ગ્રાહકો માટે આ સેવા લોંચ કરી નવી દિલ્હી: હવે તમે ઇન્ટરનેટ બેન્કિંગ, આઇપીઓ ફોર્મ ઉપરાંત હવે વોટ્સએપના માધ્યમથી પણ આઇપીઓ ભરી શકશો. ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિત સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. Upstox આઇપીઓ માટે અરજી કરવાની […]

રોકાણકારો માટે માલામાલ થવાની તક, ડિસેમ્બરમાં આવી રહ્યા છે આ 10 IPO, જાણો યાદી

ડિસેમ્બર મહિનામાં આવી રહ્યાં છે અનેક IPO ડિસેમ્બર મહિનામાં 10 કંપનીઓ લાવી રહી છે IPO રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેશે નવી દિલ્હી: ઇક્વિટી માર્કેટમાં તેજીનો લાભ લેવા માટે અનેક કંપનીઓ પોતાના IPO લઇને આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં પણ 10 કંપનીઓ રૂ. 10,000 કરોડથી વધુના આઇપીઓ માર્કેટમાં લઇને આવી રહી છે. તેથી નિયમિતપણે IPOમાં […]

ક્રિપ્ટોકરન્સીમાં ભારે વોલેટિલિટી, બિટકોઇનમાં ઉંચા ભાવેથી ઘટાડો તો ઇથેરમાં ઉછાળો

ક્રિપ્ટોકરન્સીમાં ભારે વોલેટિલિટી બિટકોઇનના ભાવ ઉંચા મથાળેથી ઘટ્યા ઇથેરમાં ઉછાળો જોવા મળ્યો નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં આજે ભારે વોલેટિલિટીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિટકોઇનમાં ભાવ વધ્યા બાદ ફરીથી તેમાં કડાકો બોલી ગયો હતો. બીજી તરફ ઇથેરના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. અમેરિકામાં બોન્ડ બોઇંગમાં ઘટાડો તેમજ વ્યાજદરોમાં ટૂંકમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. ખાનગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code