1. Home
  2. Tag "Business news"

RBIની રિટેલ ફુગાવા પર સતત નજર, તેના આધારે નાણાં નીતિને બનાવી શકે છે વધુ સખત

રિટેલ ફુગાવા પર રિઝર્વ બેંકની છે સતત નજર રિટેલ ફુગાવામાં વધારાથી RBI નાણા નીતિને વધુ સખત બનાવશે ગોલ્ડમેન સાશના આ એક અર્થશાસ્ત્રીએ આ જાણકારી આપી નવી દિલ્હી: તાજેતરના આંકડા પ્રમાણે રિટેલ ફુગાવામાં વધારો મળ્યો છે ત્યારે હવે તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા આગામી નાણાકીય વર્ષથી નાણાં નીતિને સખત બનાવવાનું શરૂ કરે તેવી સંભાવના […]

ભારતીય બેન્કિંગ સિસ્ટમની વહીવટી પદ્વતિ નબળી, સુધારાની આવશ્યકતા: રિપોર્ટ

ભારતની બેન્કિંગ સિસ્ટમને લઇને રિપોર્ટ ભારતીય બેંકોની વહીવટી પદ્વતિ નબળી તે ઉપરાંત પારદર્શીતા પણ નબળી નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવેલા ડિફોલ્ટ અને ડિફોલ્ટર્સના કેસ બાદ હવે ભારતની બેન્કિંગ સિસ્ટમ પહેલા કરતા સુધરી છે અને બેંકો ઊંચી બેડ-ડેબ્ટસમાંથી પાઠ શીખી છે તે સાચુ છે પરંતુ તેમની વહીવટી પદ્વતિ તથા પારદર્શીતાનું ધોરણ વૈશ્વિક સ્તરની […]

શું પેટ્રોલ-ડીઝલ GSTના દાયરા હેઠળ આવશે? જીએસટી કાઉન્સિલે આપી આ જાણકારી

શું પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરામાં આવશે જીએસટી કાઉન્સિલે આ મામલો પાછળ ઠેલવ્યો જીએસટીના દાયરામાં આવવાથી પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે  નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, ગેસ સિલિન્ડર, ખાદ્યપદાર્થોની આસમાને પહોંચેલી કિંમતે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે હવે સામાન્ય જનતા માટે […]

દિલ્હીની જનતા માટે રાહતના સમાચાર! હવે પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું

કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું સરકારે VAT 30 ટકાથી ઘટાડીને 19.4 ટકા કર્યો નવી દિલ્હી: દિલ્હીની જનતા માટે ખુશખબર છે. દિલ્હીની જનતાને મોંઘવારીમાંથી રાહત આપવામાં આવી છે. કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લેતા વેટમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ કર્યું છે. પેટ્રોલ પર વેટ 30 […]

શેરબજારની સંગીન શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, રોકાણકારો આનંદિત થયા

ડિસેમ્બરના પ્રથમ દિવસે જ શેરબજારની સંગીન શરૂઆત સેન્સેક્સમાં પ્રારંભિક સેશનમાં 324 પોઇન્ટનો ઉછાળો નિફ્ટી પણ 196.50 પોઇન્ટ અપ નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે બુધવારે શેરબજારની શરૂઆત સંગીન રહી છે. BSE સેન્સેક્સ 1.09 ટકાના ઉછાળા સાથે 57,689.65 પર ખુલ્યો હતો જ્યારે બીજી તરફ NSE, નિફ્ટી 1.16 ટકાના વધારા સાથે 17,179.70 પર ખુલ્યો હતો. BSE […]

દેશમાં છેલ્લા 6 વર્ષમાં 5 લાખ કંપનીઓને લાગ્યા તાળા તો નવી 7 લાખ કંપનીઓનો થયો ઉદય: રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં રોજબરોજ અનેક નવી કંપનીઓ માર્કેટમાં આવતી રહે છે અને અનેક કંપનીઓ માર્કેટમાંથી ગાયબ પણ થઇ જતી હોય છે ત્યારે દેશમાં નવી કંપનીઓની એન્ટ્રી અને બિઝનેસમાંથી એક્ઝિટ કરેલી કંપનીઓ અંગેના એક રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા છ વર્ષમાં પાંચ લાખથ વધુ કંપનીઓએ બિઝનેસમાંથી એક્ઝિટ કરી છે જ્યારે સામે 7 લાખથી વધુ નવી કંપનીઓની સ્થાપના […]

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીથી થાય છે અધધ…આવક, જાણો આંકડા

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલમાંથી રોજની 1000 કરોડ રૂપિયા કરતાં વધારે આવક વર્ષ 2020-21માં સરકારને એક્સાઇઝ ડ્યુટીથી 3.72 લાખ કરોડ રૂપિયા મળ્યા આ જ આવક વર્ષ પહેલા પ્રતિ દિવસ 488 કરોડ રૂપિયા જેટલી હતી નવી દિલ્હી: સરકારે દર વર્ષે પેટ્રોલ અને ડીઝલથી મોટા પાયે આવક થાય છે. સંસદમાં સરકારને તેનાથી થયેલી આવક અંગે જાણકારી આપવામાં આવી છે. […]

પંજાબ નેશનલ બેંકના ખાતાધારકોને ડામ, બેંકે બચત ખાતા પરના વ્યાજદરોમાં કર્યો ઘટાડો

મોંઘવારીનો માર સહન કરેલી જનતાને વધુ એક ડામ હવે પંજાબ નેશનલ બેંકે બચત ખાતાના વ્યાજદરો ઘટાડ્યા હવે વાર્ષિક 10 લાખ કરતા ઓછી બચત પર માત્ર 2.80 ટકા વ્યાજ મળશે નવી દિલ્હી: દેશમાં એક તરફ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે હવે પંજાબ નેશનલ બેંકે સામાન્ય જનતાને વધુ એક ડામ આપ્યો છે. બેંકે […]

દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાયા, બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્વિદર 8.4% નોંધાયો

દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત બીજા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિ દર 8.4 ટકા રહ્યો ગત વર્ષે 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી -7.5 ટકા રહ્યો હતો નવી દિલ્હી: કોવિડની બીજી લહેર દરમિયાન અર્થતંત્ર પ્રભાવિત થયા બાદ હવે અર્થતંત્રમાં તેજી અને મજબૂતીના સંકેતો મળી રહ્યા છે. હવે જાહેર થયેલા કેટલાક આંકડાઓ પણ આ વાતની સાબિતી આપે છે. […]

સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલને સંસદમાં રજૂ કરશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

ક્રિપ્ટોકરન્સી પર નાણા મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ કરશે હજુ ક્રિપ્ટોની જાહેરાત પર પ્રતિબંધ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી નવી દિલ્હી: અત્યારે ભારતના ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોની નજર સંસદમાં રજૂ થનારા ક્રિપ્ટોકરન્સી બિલ પર છે અને તેઓ દ્વિધામાં છે ત્યારે આ વચ્ચે રાજ્યસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર ટૂંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code