1. Home
  2. Tag "Business news"

RBIએ હવે SBI બાદ વધુ એક સરકારી બેંક સામે કરી કાર્યવાહી, ફટકાર્યો મોટો દંડ

SBI બાદ એક સરકારી બેંક સામે કાર્યવાહી RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર ફટકાર્યો દંડ બેંકે કેટલીક શરતોનું ઉલ્લંઘન કરતા RBIએ કરી કાર્યવાહી નવી દિલ્હી: SBI બાદ હવે RBIએ વધુ એક સરકારી બેંકને મોટો દંડ ફટકાર્યો છે. RBIએ યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. આ દંડ RBIના કેટલાક નિયમોના ઉલ્લંઘન […]

લો બોલો! એક તરફ ‘Omicron’નો ફફડાટ, તો બીજી તરફ ઑમિક્રો ક્રિપ્ટોકરન્સીએ 900% રિટર્ન આપ્યું

ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળો ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સીએ માત્ર 3 જ દિવસમાં 900 ટકા રિટર્ન આપ્યું 29 નવેમ્બરે તે 51,765 રૂપિયાના ઑલટાઇમ હાઇ પર ટ્રેડ થઇ રહી હતી નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક એવું વિશ્વ છે જ્યાં કઇપણ અસાધારણ, અસામાન્ય જોવા મળી શકે છે. સપ્તાહ પહેલા જ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન નામનો કોવિડ વેરિએન્ટ સમે આવ્યો […]

એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા

અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ને તેના કેટલાક ક્લાયમેટ ચેન્જ સૂચકાંકોમાંથી પડતા મૂકવાના એમએસસીઆઇના નિર્ણય પરત્વે ભારોભાર નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. સવા વર્ષથી વધુ સમય અગાઉ અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને 2025 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની ઘોષણા કરી તેના ઉદ્યોગ કરતાં ઘણું આગળ હોવાની  પ્રતીતી કરાવી […]

દેશની 42 ટકા વસ્તીના સંપૂર્ણ રસીકરણ બાદ SBIએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ચાલુ વર્ષે ભારતનો GDP વૃદ્ધિદર 9.3%થી વધારીને 9.6% કર્યું

નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ ઘટતા હવે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધુ તેજ બની છે અને વ્યાપારિક પ્રવૃત્તિઓ પણ પાટે ચડી છે. તે ઉપરાંત કોરોના સામે વસ્તીના 42 ટકા હિસ્સાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવતા હવે SBI રિસર્ચે 2021-22 માટે ભારતનો જીડીપી વૃદ્વિદર 9.3 ટકાથી સુધારીને 9.6 ટકા કર્યો છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર […]

ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક: બિટકોઇનમાં ઉછાળો, 55 હજાર ડૉલરને પાર

ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત 55 હજાર ડોલરને પાર માર્કેટ કેપમાં 10 અબજ ડોલરનો વધારો નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા આગામી શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને બિલ રજૂ થવાના સમાચાર બાદ બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો ત્યારે હવે ક્રિપ્ટોકરન્સીએ કડાકા બાદ બાઉન્સ બેક કર્યો છે. બિટકોઇનના ભાવ 55 હજાર ડૉલર […]

સૌથી ચર્ચિત IPO લાવનાર પેટીએમના રોકાણકારોની ચિંતા વધી, કંપનીની ખોટ 850 કરોડ નોંધાઇ

Paytm એ નાણાકીય પરિણામો જાહેર કર્યા પેટીએમની ખોટ 850 કરોડ નોંધાઇ રોકાણકારોની ચિંતા વધી નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ ચર્ચિત અને મોટો આઇપીઓ લાવનાર Paytmના આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારનો જંગી ખોટ સહન કરવી પડી હતી ત્યારે કંપનીએ હવે નાણાકીય વર્ષના પહેલા છ મહિનાના પરિણામ જાહેર કર્યા છે અને કંપનીને જે રીતે નુકસાન થયું છે તેનાથી […]

તાતા-બિરલાને બેંક ચલાવવા દેવા પર RBIનું મૌન, કડક થયા નિયમો

તાતા-બિરલના બેંક ચલાવવા નથી દેવા ઇચ્છતી RBI આ મામલે નિયમો પણ કડક થઇ રહ્યાં છે તાતા અને બિરલા જેવી કંપનીઓના બેકિંગ બિઝનેસ શરૂ કરવાની આશા પર પાણી ફરી વળે તેવી સંભાવના નવી દિલ્હી: ઉદ્યોગ ગૃહોની કોમર્શિયલ બેંકિંગમાં એન્ટ્રીને લઇને RBIએ મક્કમ નથી જણાતી. RBIએ હજુ  આ બાબતે મૌન સેવ્યું છે. RBIએ એક ઇન્ટરનલ વર્કિંગ ગ્રૂપના […]

દેશનું ફોરેક્સ રિઝર્વ વધ્યું, 29 કરોડ ડૉલર વધીને 640.40 અરબ ડૉલર નોંધાયું

દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઉછાળો દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 640.41 અરબ ડોલર થયું FCA5 કરોડ ડોલર વધીને 575.712 અરબ ડૉલર થયુ નવી દિલ્હી: દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 640.41 અરબ ડોલર થયું છે. શુક્રવારે RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 76.3 કરોડ ડોલર ઘટીને 640.112 અરબ ડોલર રહ્યું હતું. […]

શેરમાર્કેટ કડડભૂસ, રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા, આ કારણોસર માર્કેટ તૂટ્યું

શેરબજારમાં 1600 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા આ કારણોસર શેરબજારમાં હાહાકાર મચ્યો નવી દિલ્હી: આજનો દિવસ શેરબજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલતા રોકાણકારો માટે આજનો શુક્રવાર દુ:સ્વપ્ન કરતાં પણ ખરાબ નિવડ્યો હતો. સેન્સેક્સમાં 1600થી વધુ પોઇન્ટનો તેમજ નિફ્ટીમાં પણ 500થી વધુ પોઇન્ટનો કડાકો બોલી જતા હાહાકાર […]

કોરોનાનો પ્રકોપ વધતા સેન્સેક્સમાં 1400 પોઇન્ટનો કડાકો, નિફટીના હાલ પણ બેહાલ

કોરોનાનો ફરી પ્રકોપ વધતા માર્કેટમાં કડાકો શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો નિફ્ટીના હાલ પણ બેહાલ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાનો પ્રકોપ વધવાને કારણે તેની અસર માર્કેટ પર પડતા શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દવા કંપનીઓના શેર્સ ગ્રીન ઝોનમાં છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code