1. Home
  2. Tag "Business news"

ક્રિપ્ટોકરન્સી પર આ દિગ્ગજોએ આપ્યો અભિપ્રાય, જાણો શું કહ્યું?

આલ્ફાબેટના CEO સુંદર પિચાઇએ ક્રિપ્ટોકરન્સી અંગે આપ્યો અભિપ્રાય મારો 11 વર્ષનો પુત્ર Ethereumમાં માઇનિંગ કરી રહ્યો છે મારી ઇચ્છા હતી કે આ કરન્સી મારી પાસે હોય નવી દિલ્હી: ભારત સરકાર હવે પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સીને લઇને સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક બિલ રજૂ કરવા જઇ રહી છે જેમાં આ દરેક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારે […]

ટામેટાંની કિંમતમાં સતત તેજી, બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે ટામેટાં

એક જ વર્ષમાં ટામેટાંની કિંમત લાલઘૂમ અનેક શહેરોમાં કિંમતો 100 રૂપિયાને પાર છેલ્લા એક વર્ષથી ભાવ વધી રહ્યા છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે ટામેટાંની કિંમત પણ લાલઘૂમ થઇ ચૂકી છે. એક જ વર્ષમાં ટામેટા બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ટામેટાની છૂટક કિંમત 100 થી 130 રૂપિયા પ્રતિ કિલોએ […]

કૃષિ કાયદા પરત ખેંચાતા કરન્સી-ડેબ્ટ ક્ષેત્રે પ્રતિકૂળ અસર પડશે: રિપોર્ટ

કૃષિ કાયદા પાછા ખેંચાતા કરન્સી પર થશે અસર ડેબ્ટ ક્ષેત્રે પણ પ્રતિકૂળ અસર પડશે આ પ્રકારની અસરો જોવા મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે જ્યારે કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા છે ત્યારે તેની અસર કરન્સી બજાર તેમજ ડેબ્ટ બજાર પર પ્રતિકૂળ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માર્કેટ નિષ્ણાતો અનુસાર તેનાથી ઓવરસીઝ ફંડ ઇન્ફ્લો ઘટવાની શક્યતા […]

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની ભારત સરકારની તૈયારી બાદ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો

નવી દિલ્હી: ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટો ઝટકો લાગવાનો છે કારણ કે ભારત સરકાર હવે નિયંત્રણ વગરની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ સમાચાર બાદ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ઘટાડો થયો છે. ભારતમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટો પર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે. સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન આ મુદ્દે બિલ લઇને […]

કોરોનાનો કહેર ઘટતા બિઝનેસ એક્ટિવિટી સર્વોચ્ચ સ્તરે

કોરોના મહામારીનો કહેર ઘટતા બિઝનેસ એક્ટિવિટી વધી બિઝનેસ એક્ટિવિટી 114 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ તે અગાઉના સપ્તાહના 110.3ના સ્તરથી વધ્યો હતો નવી દિલ્હી: કોરોના મહામારીનો કહેર ઓછો થયા બાદ હવે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ફરીથી ધમધમી રહી છે. ખાસ કરીને કાર્યસ્થળે પણ કર્મચારીઓની સંખ્યામાં થયેલી વૃદ્વિને પરિણામ સ્વરૂપે એકંદરે વ્યવસાયિક પ્રવૃત્તિ એટલે કે બિઝનેસ એક્ટિવિટી સૌથી ઉંચા સ્તરે […]

જીયો-વોડાફોન આઇડિયાને લાગ્યો ઝટકો, બંને કંપનીઓ આટલા ગ્રાહકો ગુમાવ્યા

જીયોને ઝટકો સપ્ટેમ્બરમાં 1.9 કરોડ ગ્રાહકો ગુમાવ્યા વોડાફોનના પણ ગ્રાહકો ઘટ્યા નવી દિલ્હી: આજે ટેલિકોમ ક્ષેત્રે પણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ખૂબજ સ્પર્ધા જોવા મળી રહી છે. હવે મુકેશ અંબાણીની માલિકીની કંપની જીયોને ઝટકો લાગ્યો છે. ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોનો ડેટાબેઝ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જાહેર કર્યા છે. તે અનુસાર સપ્ટેમ્બર મહિના દરમિયાન 1.9 કરોડ ગ્રાહકોએ […]

બીટકોઇનની વધતી બોલબાલા, અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે

– વિશ્વમાં સતત વધતી બીટકોઇનની બોલબાલા – હવે અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે – રોકાણને વેગ આપવા આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: વિશ્વમાં એક તરફ જ્યાં બીટકોઈનની બોલબાલા વધી છે ત્યારે વધુને વધુ લોકો બીટકોઈનમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. બીજી તરફ અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બીટકોઈન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. […]

કેન્દ્રિય કર્મચારીઓને વર્ષ 2021 ફળ્યું, હવે સરકાર આ ભથ્થું આપી શકે

– વર્ષ 2021 સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થયું – હવે સરકાર કર્મચારીઓના HRAમાં વધારો કરે તેવી શક્યતા – તેનાથી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે નવી દિલ્હી: વર્ષ 2021 ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થયું છે. પહેલા ડીએમાં 11 ટકાના વધારા બાદ, કર્મચારીઓને દિવાળી બોનસની સાથે સાથે ડીએ અને ટીએમાં પીએમાં પણ […]

પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવા સરકારની નવી યોજના, હવે કરશે આ કામ

પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા સરકારની યોજના પોતાના રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના તેનાથી ભાવ નિયંત્રણમાં આવશે નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હોવા છતાં અનેક દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે. કેટલાક શહેરોમાં ડીઝલ પણ 100ને પાર થયું છે. હવે […]

દેશમાં રોજગારીનું ચિત્ર સુધર્યું, સપ્ટેમ્બરમાં 15.41 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી સપ્ટેમ્બરમાં EPFO સાથે 15.41 લાખ સભ્યો જોડાયા જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા હોવાને કારણે અનેક જગ્યાએ કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને બેરોજગારી પણ વધી હતી. જો કે હવે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતા દેશમાં ફરીથી રોજગારી વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code