1. Home
  2. Tag "Business news"

પેટીએમના શેર્સમાં કડાકો યથાવત્, 44 ટકા સુધી ઘટ્યો, રોકાણકારોને શેરદીઠ 800 રૂપિયાનું નુકસાન

પેટીએમના શેરે રોકાણકારોને રોવડાવ્યા લિસ્ટિંગ બાદ પણ શેર્સમાં સતત ઘટાડો ચાલુ અત્યાર સુધી શેર્સમાં 44 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: દેશના લાખો યૂઝર્સને ડિજીટલ સેવા પ્રદાન કરનારી પેટીએમના આઇપીઓએ રોકાણકારોને જંગી નુકસાન કરાવ્યું છે. અત્યારસુધીનો સૌથી મોટો 18,300 કરોડ રૂપિયાનો IPO લઇને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી લઇને અત્યારસુધીમાં સતત […]

કારોબારી સપ્તાહની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઇન્ટ્સનો કડાકો, નિફ્ટી પણ 263 પોઇન્ટ ગગડ્યો

કારોબારી સપ્તાહની નબળી શરૂઆત સેન્સેક્સમાં 900 પોઇન્ટનો કડાકો નિફ્ટી પણ 263 પોઇન્ટ ગગડ્યો નવી દિલ્હી: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ રોકાણકારોને નુકસાન થવા પામ્યું છે. આજે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ કડાકો બોલી ગયો હતો. શેરબજારની ખરાબ શરૂઆત રહેતા સેન્સેક્સ 287.16 પોઇન્ટના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો, જ્યારે NSEનો […]

હવે રેડીમેડ કપડાં-જૂતા વધુ મોંઘા થશે, હવે તેની પર 12 ટકા GST લાગુ પડશે

હવે રેડીમેડ કપડાં-જૂતા મોંઘા થશે રેડીમેડ કપડાં-જૂતા પર GST 5 ટકાથી વધીને 12 ટકા થશે CBICએ નોટિફિકેશનથી આ જાણકારી આપી છે નવી દિલ્હી: એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે આમ જનતાને ફરી એકવાર આંચકો લાગી શકે છે. પેટ્રોલ-ડીઝલ અને રાશન બાદ હવે રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફૂટવેર પણ મોંઘા થવાની સંભાવના છે. જાન્યુઆરી […]

હવે જો તમે નોકરી બદલો તો PF ખાતું ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે, જાણો EPFOએ શું એલાન કર્યું?

EPFOનું મોટું એલાન હવે નોકરી બદલો તો એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ નહીં રહે હવે સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે નવી દિલ્હી: EPFOના હાલના નિયમ મુજબ જો તમે એક નોકરીમાંથી બીજી નોકરી જોઇન કરો છો તો તમારે તમારું પીએફ ખાતું ટ્રાન્સફર કરાવવાની ઝંઝટ રહે છે પરંતુ હવે તમારે આ ઝંઝટ નહીં રહે. હકીકતમાં, પ્રોવિડન્ડ […]

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને ગ્રહણ, વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે પહોંચ્યું, વધુ ઘટાડો થવાનો અંદાજ

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને લાગ્યું ગ્રહણ દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે ચાલુ વર્ષે પણ વેચાણ 3-6 % ઘટશે: ક્રિસિલ નવી દિલ્હી: કોરોના મહામારી બાદ હજુ પણ દ્વી-ચક્રિય વાહનોના વેચાણમાં હજુ પણ વેગ નથી જોવા મળી રહ્યો જેને કારણે ભારતમાં દ્વી-ચક્રીય ઉદ્યોગ એક દાયકા પાછળ જતો રહ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર ભારતમાં દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ […]

ડિજીટલ લેન્ડિંગ કંપનીઓ માટે આવી રહ્યો છે આ કાયદો, RBIએ રિપોર્ટ તૈયાર કર્યો

ડિજીટલ લેન્ડિંગ કંપનીઓએ ભારતમાં ડેટા સ્ટોર કરવો પડશે કાયદો બનાવવા કરાઇ ભલામણ RBIએ રચેલ વર્કિંગ ગ્રુપે રિપોર્ટ સોંપ્યો નવી દિલ્હી: ભારતમાં હવે ડિજીટલ લેન્ડિંગને લઇને પણ બદલાવ આવશે. ઑનલાઇન પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્સ દ્વારા લોન આપવાને લઇને RBIએ રચેલ વર્કિંગ ગ્રુપે પોતાની રિપોર્ટ સોંપી છે. આ રિપોર્ટનો ઉદ્દેશ આવી કંપનીઓને કાયદાકીય સંકજા હેઠળ લાવીને ગ્રાહકોની […]

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના, જાણો શું કહ્યું?

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના ભારતમાં એપલ 10 લાખ નોકરીનું સમર્થન કરે છે ભારતમાં એપલ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વેપાર કરી રહી છે નવી દિલ્હી: અમેરિકાની ટેક દિગ્ગજ કંપની એપલે ભારતમાં રોકાણ અંગેની યોજનાઓ અંગે જાણકારી આપી છે. એપલ અત્યારે રોકાણની યોજનાઓ સાથે વર્ક ફોર્સ, એપ્સ અને સપ્લાયર પાર્ટનર દ્વારા અંદાજે 10 લાખ […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વિરોધાભાસ, ક્યાંક 112 તો ક્યાંક 83 રૂપિયે મળી રહ્યું છે પેટ્રોલ, જુઓ યાદી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે વિરોધાભાસ કેટલાક રાજ્યોમાં 112 તો કેટલાક રાજ્યોમાં 83 રૂપિયામાં પેટ્રોલ વેચાઇ રહ્યું છે તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો નવી દિલ્હી: સરકાર દ્વારા થોડાક સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેને કારણે દેશના કેટલાક રાજ્યોમાં તો લોકોને આંશિક રાહત મળી હતી જો કે હજુ […]

Paytmના નબળા લિસ્ટિંગ બાદ ભાવુક થયા કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા

આજે Paytmનું થયું નબળું લિસ્ટિંગ લિસ્ટિંગ બાદ Paytmના CEO વિજય શેખર શર્મા થયા ભાવુક રોકાણકારોને પણ થયું હતું નુકસાન નવી દિલ્હી: આજે ગાજ્યા મેઘ વરસે નહીં તેવો ઘાટ સર્જાતા જેની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી તે Paytmને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. Paytm IPOનું શેરબજારમાં નબળું લિસ્ટિંગ થયું હતું. આ IPOએ રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. […]

Paytm IPOનું નબળું લિસ્ટિંગ, 9 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું

Paytm IPO ગાજ્યો એટલો વરસ્યો નહીં 9 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે થયો લિસ્ટ રોકાણકારોને પ્રતિ શેર 195 રૂપિયાનું નુકસાન થયું નવી દિલ્હી: ગાજે એટલું વરસે નહીં એ કહેવત આજે સાર્થક થઇ છે. હકીકતમાં, જેની રોકાણકારો લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેવા Paytmના આઇપીઓએ રોકાણકારોને આંચકો આપ્યો હતો. કંપનીનો શેર ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code