1. Home
  2. Tag "Business news"

10 વર્ષમાં પ્રથમવાર ઓટો સેક્ટરની રોનક ફિક્કી પડી, દિવાળી દરમિયાન વેચાણ ઘટ્યું

10 વર્ષમાં ઓટો સેક્ટરની રોનક પહેલીવાર ફિક્કી પડી ઓટો ઉત્પાદકોએ 2020માં 305,916 એકમોની સામે 238,776 એકમોનું વેચાણ કર્યું બીજી તરફ ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન 1.07 લાખ યુનિટ પર 11 ટકા ઓછું હતું નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે નોરતા, દિવાળી સહિતના પર્વ દરમિયાન ઑટો સેક્ટરમાં ખાસ રોનક જોવા મળતી હોય છે કારણ કે આ સમયમાં લોકો સૌથી […]

બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

2050 સુધીમાં વૈશ્વિક બાબતોમાં ભારતની અહમ ભૂમિકા હશે: ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગૃપ) સુજ્ઞ ભાઇઓ અને બહેનો, અમદાવાદ: બ્લુમ્બર્ગના ભારતમાં ઝળહળતી સફળતાના ૨૫ વર્ષ માટે સૌ પ્રથમ અભિનંદન. ૧૯૯૬માં ભારતના ૧૦૦ કરોડ લોકો અંતર્ગત ભારતનું અર્થકારણ ફક્ત ૪૦૦ બિલિઅન ડોલર હતું આજે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની જાજરમાન ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે હું […]

દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.14 અબજ ડૉલરનો ઘટાડો, 640.874 અબજ ડોલરના સ્તરે

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું ફોરેક્સ રિઝર્વ 1.14 અબજ ડોલર ઘટ્યું તે ઘટીને 640.874 અબજ ડોલરના સ્તરે નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક પરિબળોની અસરથી ભારતીય શેરમાર્કેટ અને બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થયો છે. વિદેશી હૂંડિયામણ અનામત 1.145 અબજ ડોલર ઘટીને 640.874 અબજ ડોલર થયું છે. RBI અનુસાર […]

તો શું ક્રિપ્ટોકરન્સી પર લાગશે પ્રતિબંધ? ટૂંક સમયમાં મોદી સરકાર લેશે મોટો નિર્ણય

ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે મહત્વના સમાચાર સરકાર ટૂંક સમયમાં તેના પર એક બીલ રજૂ કરે તેવી સંભાવના તેના પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાશે નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ એક તરફ જ્યાં સતત વધી રહ્યું છે ત્યારે તેમાં બીજી એક ચિંતાનો વિષય એ પણ છે કે આ ડિજીટલ કરન્સીનો ઉપયોગ ટેરર ફંડિગ તેમજ મની લોન્ડરિંગ માટે વ્યાપકપણે […]

કોવિડ-19ની બીજી લહેરની અસર, જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં ઓફિસ સ્પેસની માંગ 4% ઘટી

ઓફિસ સ્પેસની માંગ ઘટી જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં 4 ટકા માંગ ઘટી CBREના રિપોર્ટમાં આ જાણકારી અપાઇ નવી દિલ્હી: કોવિડ 19 રોગચાળાની બીજી લહેરની અસર દેશમાં ઓફિસ સ્પેસની માંગ પર પણ પડી છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન ઑફિસ સ્પેસની માંગ ચાર ટકા ઘટીને 2.5 કરોડ વર્ગફૂટ રહી છે. CBREએ કેલેન્ડર યર 2021ના ત્રીજા ક્વાર્ટર પર કેન્દ્રીત […]

Latent View IPOનો રેકોર્ડ: આ વર્ષે સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો IPO બન્યો

લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના IPO એ પારસ ડિફેન્સનો રેકોર્ડ તોડ્યો લેટેન્ટ વ્યૂનો IPO આ વર્ષે અત્યારસુધી સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો આઇપીઓ બન્યો આ ઇસ્યૂમાં 5,72,18,82,528 ઇક્વિટી શેર્સ માટે બિડ આવી નવી દિલ્હી: આ વર્ષ ખાસ કરીને આઇપીઓ માટે શુકનિયાળ રહ્યું છે. અનેક આઇપીઓનું બમ્પર લિસ્ટિંગ થયું છે. આ વર્ષે પાર ડિફેન્સનો આઇપીઓ અને લિસ્ટિંગ ચર્ચામાં રહ્યું […]

પીએમ મોદીએ RBIની બે નવી સ્કીમને કરી લૉન્ચ, આ રીતે રોકાણકારોને થશે ફાયદો

PM મોદીએ RBIની બે નવી સ્કીમ લોન્ચ કરી હવે રિટેલ રોકાણકારો આ સ્કીમમાં સુધી રોકાણ કરી શકશે આ છે તેના ફાયદાઓ નવી દિલ્હી: રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનું લોન્ચિંગ પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું હતું. RBIની આ બંને સ્કીમો સરકારી સિક્યોરિટીઝમાં રિટેઇલ ભાગીદારી વધારશે અને તે ઉપરાંત ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ ફરિયાદ […]

દિવાળી બાદ હવે દેશમાં લગ્નસરાની મોસમ જામશે, 3 લાખ કરોડનો થશે બિઝનેસ

દિવાળી બાદ હવે દેશમાં જામશે લગ્નસરાની મોસમ આગામી 3 માસમાં 3 લાખ કરોડનો થશે બિઝનેસ કન્ફેડરશેન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સનો અંદાજ નવી દિલ્હી: દેશમાં દિવાળીનું પર્વ પૂર્ણ થયા બાદ હવે લગ્નની સીઝન જામશે. કોરોના મહામારીનો પ્રકોપ ઓસરતા હવે દોઢ વર્ષ બાદ દેશમાં લગ્નની સીઝન પૂરજોશમાં ખીલી ઉઠશે. લગ્નસરાની સીઝનથી ભારતમાં ટેક્સટાઇલ, સોના-ચાંદી, કેટરિંગ સહિત ઘણા […]

ટ્વિટ પડી ભારે, એલન મસ્કની 1 ટ્વિટથી તેની જ સંપત્તિમાં 50 અબજ ડૉલરનો ઘટાડો થયો

એલન મસ્કની ટ્વિટ તેને જ ભારે પડી સંપત્તિમાં ઘટાડો નોંધાયો એલન મસ્કને 50 અબજ ડૉલરનો ફટકો પડ્યો નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિ માત્ર બે દિવસમાં જ 50 અબજ ડૉલર ઓછી થઇ ગઇ છે. એલન મસ્કની એક ટ્વિટને કારણે ટેસ્લાના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ટેસ્લાના શેર્સમાં આવેલો આ તાજેતરનો ઘટાડો એલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code