1. Home
  2. Tag "Business news"

નબળા વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ 18000થી નીચે

શેરબજારમાં સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો નિફ્ટી પણ 18000થી નીચે સરક્યો નિફ્ટી પર PSU બેંક ઇન્ડેક્સ 1 ટકા તૂટ્યો મુંબઇ: વૈશ્વિક સ્તરે નબળા સંકેતો મળી રહ્યા છે જેને કારણે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો જ્યારે નિફ્ટી પણ 18000 નીચે આવી ગયો છે. […]

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, હાઉસિંગ ફાઇનાન્સમાં 8-10 ટકાની વૃદ્વિ પરંતુ ગ્રોસ NPA વધી

અર્થતંત્રમાં રિકવરી અને માંગની તેજીના સંકેતો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ 8-10 ટકાની વૃદ્વિ દર્શાવે છે જો કે બીજી તરફ ગ્રોસ NPA 7% સુધી વધશે નવી દિલ્હી: અર્થતંત્રમાં રિકવરી અને માંગની તેજીના હવે ધીરે ધીરે સંકેતો મળી રહ્યા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષે 8 થી 10 ટકાની વૃદ્વિ દર્શાવે છે. જો કે બીજી તરફ એક […]

ભારતના ઑનલાઇન ફર્નિચરની માંગ વધી, આગામી 5 વર્ષમાં તે 40 અબજ ડૉલરને આંબશે

ભારતના ઑનલાઇન ફર્નિચર માર્કેટનો ધમધમાટ આગામી 5 વર્ષમાં આ ફર્નિચર-હોમ માર્કેટ 40 અબજ ડૉલરને આંબશે ઑનલાઇન હોમની શ્રેણીમાં રાચરચીલું, મેટ્રેસિસ અને લાઇટિંગ સમાવિષ્ટ છે નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ભારતમાં ઑનલાઇન ફર્નિંચરનું માર્કેટ ધમધમી રહ્યું છે ત્યારે આગામી પાંચ વર્ષમાં ઑનલાઇન ફર્નિચર અને હોમ માર્કેટ 40 અબજ ડૉલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘરનું […]

ભારતના શેર બજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે, દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો

ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકારનો દાવો ભારતના શેરબજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે ભારત સરકારની નીતિથી ભારત વધુ મજબૂત બની રહ્યું છે નવી દિલ્હી: ભારતીય શેરબજાર જે રીતે દિવસે દિવસે ઊંચાઇ પર જઇ રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારતીય શેરબજારે સૌને ધ્યાન ખેંચ્યું છે. ભારતીય શેરબજારને લઇને દિગ્ગજ અમેરિકન રોકાણકાર માર્ક મોબિયસે […]

બિઝનેસમાં ફરી ગુજરાતીઓએ બાજી મારી, લોજિસ્ટિક્સ ચાર્ટ 2021માં ગુજરાત પ્રથમ ક્રમાંકે, જાણો બીજા રાજ્યોની યાદી

વેપારમાં ગુજરાતીઓને તોલે કોઇ ના આવે લોજિસ્ટિક્સ ચાર્ટ 2021માં ગુજરાત પ્રથમ ક્રમાંકે 21 માપદંડોને આધારે રિપોર્ટ તૈયાર થયો નવી દિલ્હી: એમ કહેવાય છે કે, વેપાર તો ગુજરાતીઓના લોહીમાં જ રહેલો છે અને ગુજરાતીઓ જેવો વેપાર કોઇ કરી ના જાણે. હવે આ વાત ફરી એકવાર સાબિત થઇ છે. આ વખતે લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે બાજી મારી […]

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો માટે મહત્વના સમાચાર,સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને લઇ શકે છે નિર્ણય

ક્રિપ્ટોકરન્સીને લઇને ટેન્શન દૂર ટૂંક સમયમાં આગામી શિયાળુ સત્રમાં તેને લઇને લેવાઇ શકાય છે નિર્ણય સરકાર કોઇ વચગાળાનો નિર્ણય કરે તેવી સંભાવના નવી દિલ્હી: વિદેશ બાદ હવે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. લોકો અત્યારે શાઇબુ ઇનુ, બિટકોઇન, સોલાણા સહિતના ક્રિપ્ટોમાં રોકાણ તરફ વળ્યા છે. ભારતમાં પણ મોટા પાયે હવે ક્રિપ્ટોમાં રોકાણ […]

Paytm IPO: પહેલા જ દિવસે નબળો પ્રતિસાદ, માત્ર 18 ટકા સબસ્ક્રિપ્શન થયું

Paytm IPOને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ માત્ર 18 ટકા જ સબસ્ક્રાઇબ થયો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ શેર્સમાંથી લગભગ 78 ટકાની ખરીદી થઇ નવી દિલ્હી: અત્યારે ઇક્વિટી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીને કારણે અનેક કંપનીઓ તેનો લાભ લેવા માટે પોતાના IPO સાથે માર્કેટમાં પ્રવેશી રહી છે અને હાલમાં રોકાણકારોમાં પણ IPOનો ક્રેઝ દિન પ્રતિદીન વધી રહ્યો […]

ડુંગળીના ભાવ સ્થિર કરવા માટે સરકારે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી

ડુંગળીની કિંમતોને અંકુશમાં લેવા સરકાર એક્શનમાં હવે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી તેનાથી ભાવ સ્થિર થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે ડુંગળીની વધતી કિંમતો સામાન્ય જનતાને રડાવી રહી છે ત્યારે હવે સરકારે ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો મુક્ત કર્યો છે. આગામી ટૂંક સમયમાં તેનાથી રિટેલ […]

RBIએ બેંકો માટે PCAનું સુધારેલુ માળખુ જારી કર્યું, સુપરવાઇઝરી હસ્તેક્ષપ થશે સક્ષમ

RBIનો મહત્વનો નિર્ણય RBIએ બેંકો માટે PCAના સુધારેલા નિયમો જારી કર્યા સુપરવાઇઝરી હસ્તક્ષેપને સક્ષમ કરવા આ નવુ માળખુ જારી કરાયું નવી દિલ્હી: હવે RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBIએ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. સુપરવાઇઝરી હસ્તક્ષેપને સક્ષમ કરવા તેમજ અસરકારક બજાર શિસ્તને જાળવવાના ઉદ્દેશ્ય સાથે RBIએ બેંકો માટે સુધારેલ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન માળખું […]

બિટકોઇનમાં તેજીનો ચમકારો, ફરીથી 65,000 ડૉલરને પાર, સોલાણા ક્રિપ્ટો પણ ટ્રેન્ડિંગમાં

બિટકોઇનમાં સતત તેજી બિટકોઇનમાં 5 ટકાથી વધુનો ઉછાળો હવે બિટકોઇન 65000 ડૉલરને પાર નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને લોકો મોટા પાયે હવે તેમાં રોકાણ તરફ વળ્યા છે ત્યારે વિશ્વની સૌથી મોટી અને જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં આજે જંગી ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code