1. Home
  2. Tag "Business news"

આ રીતે ફોર્મ 16 વગર પણ IT રિટર્ન ભરો, આ સ્ટેપ્સ ફોલો કરો

ફોર્મ 16 વગર પણ આઇટી રિટર્ન ભરી શકાય છે તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તે માટે તમારે પે-સ્લિપની આવશ્યકતા રહેશે નવી દિલ્હી: કોઇપણ જગ્યાએ આઇટી રિટર્ન માટે ફોર્મ 16ને ખૂબ જ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. જેમાં કરદાતા વિશે દરેક જાણકારી આપવામાં આવી હોય છે. નોકરીયાત વર્ગ પોતાનું આઇટી રિટર્ન ભરતી વખતે ફોર્મ […]

એક તરફ દેશમાં કોલસાની અછત તો બીજી તરફ વીજ વપરાશ વધ્યો, ઑક્ટોબરમાં વધીને 114.37 અબજ યુનિટ નોંધાયો

કોલસાની અછત વચ્ચે દેશમાં વીજ વપરાશ વધ્યો ઑક્ટોબરમાં વીજ વપરાશ 4.8 ટકા વધીને 114.37 અબજ યુનિટ નોંધાયો ઑક્ટોબર 2020માં વીજ વપરાશ 109.17 અબજ યુનિટ રહ્યો હતો નવી દિલ્હી: દેશમાં અનેક સ્થળોએ એક તરફ જ્યાં કોલસાની અછત વર્તાઇ રહી છે ત્યારે બીજી તરફ દેશમાં ઑક્ટોબર માસ દરમિયાન વીજ વપરાશ 4.8 ટકા વધીને 114.37 અબજ યુનિટ નોધાયો […]

વિક્રમ સંવત 2077 શેરબજાર માટે શુકનિયાળ સાબિત થયું, મુખ્ય ઇન્ડેક્સમાં 40% વળતર નોંધાયું

વિક્રમ સંવત 2077 શેરબજાર માટે શુકનિયાળ સાબિત થયું આ વર્ષ દરમિયાન મુખ્ય ઇન્ડેક્સમાં 40 ટકા સુધીનું વળતર નોંધાયું વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 1.36 લાખ કરોડનું (189 અબજ ડોલર)નું રોકાણ કર્યું હતું નવી દિલ્હી: વિક્રમ સંવત 2077 ભારતીય શેરબજાર માટે શુકનિયાળ સાબિત થયું છે. નાણાંકીય તરલતાના મોરચે કેટલાક સાનુકૂળ પરબિળોને કારણે વિક્રમ સંવત 2077 ભારતીય […]

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા છતાં અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ 100ને પાર

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં અનેક રાજ્યોમાં ભાવ 100ને પાર રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 116 રૂપિયાનું પ્રતિ લિટર પેટ્રોલ વેચાય છે ડિઝલનો ભાવ પણ 100ને આસપાસ નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન કેન્દ્ર સરકારે મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીયોને રાહત આપતા પેટ્રોલ-ડીઝલ પર 5 અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઓછા કર્યા હતા. તે બાદ કેટલાક રાજ્યોએ […]

દેશમાં ઉત્પાદન ક્ષેત્રે તેજી, ઑક્ટોબરમાં પરચેઝિંગ ઇન્ડેક્સ વધીને 55.90 થયો

દેશમાં ઑક્ટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી ઑક્ટોબર માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 8 મહિનાની ઊંચી સપાટીએ ઉત્પાદન ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ ઇન્ડેક્સ (PMI) ઑક્ટોબરમાં વધીને 55.90 નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનો પ્રકોપ જ્યારે હળવો થઇ રહ્યો છે ત્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ પણ તેજ થઇ છે અને વેપાર-ધંધામાં પણ રોનક જોવા મળી રહી છે. આ વચ્ચે ઑક્ટોબર […]

ભારતની પ્રોડક્ટની વિદેશના માર્કેટમાં માંગ વધી, એપ્રિલ-ઑક્ટોબરમાં નિકાસ 78% વધી

દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત એપ્રિલ-ઓક્ટોબરમાં નિકાસ 78 ટકા વધી વેપાર ખાધ ઘટીને 19.9 અબજ ડોલર નોંધાઇ નવી દિલ્હી: દેશ હવે ધીરે ધીરે કોરોનાના પ્રકોપમાંથી બહાર આવી રહ્યો છે અને દેશમાં હવે ગતિ અને ઉર્જાનો માહોલ વ્યાપકપણે જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓ ફરીથી ધમધમી રહી છે. ભારતીય પ્રોડક્ટોની વિદેશના માર્કેટમાં ફરીથી માંગ વધી […]

પ્રધાનમંત્રી પાક વીમા યોજના: પાક વીમા માટેના દાવાઓમાં 60 ટકાનો ઘટાડો

નવી દિલ્હી: વર્ષ 2020-21 અને 2019-20ના પાક વર્ષ માટે સરકારે મોટા ભાગના પાક વીમા દાવાઓનું સમાધાન કર્યું છે તે તે વાત પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વર્ષ 2020-21માં વાર્ષિક તુલનાએ ખેડૂતોના પાક વીમા 60 ટકા ઘટીને 9570 કરોડ રૂપિયા થયા છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2019-20ના પાક વર્ષમાં રૂ. […]

ભારતમાં ઑક્ટોબરમાં રોજગારી સર્જનથી વિપરિત સ્થિતિ, 54 લાખ લોકોએ નોકરી ગુમાવી

ભારતમાં ઑક્ટોબરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી દેશમાં ઑક્ટોબર માસમાં 54 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ જાણકારી આપી નવી દિલ્હી: દેશમાં કોરોનાની અસર હવે હળવી થઇ રહી છે ત્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ ફરીથી પાટે આવી છે. વેપાર ધંધા રાબેતા મુજબ થયા છે. જો કે વચ્ચે એક પણ એક વિપરિત આંકડાઓ […]

આ કેન્દ્રીય કર્મચારીઓને ફરી દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં 12 ટકાનો વધારો

કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી દિવાળી ભેટ કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાના કર્મીઓનું મોંઘવારી ભથ્થુ 12% વધ્યું આ વધારો 15 જુલાઇ 2021થી અમલી ગણવામાં આવશે નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ફરીથી ભેટ મળી છે. હવે ફરીથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના છઠ્ઠા પગાર પંચની ભલામણો હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છઠ્ઠા પગાર પંચની […]

દિવાળીના તહેવારોની મોસમમાં પરિવહન સેવામાં તેજી, ફાસ્ટેગથી એક જ દિવસમાં રૂ.122 કરોડનું રેકોર્ડબ્રેક ટોલ કલેક્શન

દિવાળીના તહેવારોની મોસમમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ધમધમાટના સંકેતો ફાસ્ટેગથી એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 122 કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન ગત તમામ દિવસોમાં કુલ આવકમાં વૃદ્વિ જોવા મળી છે નવી દિલ્હી: દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી અને પરિવહન સેવામાં પણ ધમધમાટના સંકેતો મળી રહ્યાં છે. હકીકતમાં, ફાસ્ટેગ મારફતે ટોલ કલેક્શન રૂ.122.3 કરોડનું નોંધાયું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code