1. Home
  2. Tag "Business news"

વૈશ્વિક સ્તરે ભારતીયોનો CEO તરીકે દબદબો, હવે બાર્કલેઝ બેંકના CEO તરીકે ભારતીય મૂળના વેંકટકૃષ્ણનની નિમણૂંક

વૈશ્વિક સ્તરે CEO તરીકે ભારતીયોની બોલબાલા હવે બાર્કલેઝ બેંકના CEO તરીકે ભારતીય મૂળના વેંકટકૃષ્ણનની નિમણૂંક હાલમાં વેંકટ બેંકના ગ્લોબલ માર્કેટ હેડ તરીકે કાર્યરત છે નવી દિલ્હી: વૈશ્વિક સ્તરની કંપનીઓમાં પણ ભારતીયોની કાબેલિયત, આવડત અને કુશળતાને કારણે ભારતીય CEOની માંગ હંમેશા જોવા મળે છે. ભારતીય CEOની હંમેશા બોલબાલા જોવા મળે છે અને તેઓનો દબદબો પણ વધી […]

અર્થતંત્રમાં રિકવરીના અણસાર, જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ 90% વૃદ્વિ સાથે 2 વર્ષની ટોચે

જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ સુધર્યું આ સમયગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ 90% વધીને 2 વર્ષની ટોચે આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી આ શક્ય બન્યું નવી દિલ્હી: કોરોના રોગચાળાની અસરથી ભારતીય અર્થતંત્ર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે દેશને આર્થિક અને સામાજીક રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જો કે હવે તકેદારીના પગલાં તેમજ ઝડપી […]

મોંઘવારીથી કેન્દ્ર સરકારને થઇ બમ્પર કમાણી, આંકડા જાણીને ચોંકી જશે

મોંઘવારીથી સરકારને થઇ બમ્પર કમાણી પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનમાં 33 ટકાનો વધારો ઉત્પાદો પર કર સંગ્રહમાં વધારો થયો નવી દિલ્હી: એક તરફ મોંઘવારીએ દેશના સામાન્ય લોકોની કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ આ જ મોંઘવારીને કારણે સરકારની તિજોરીઓ માલામાલ થઇ રહી છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનમાં 33 ટકાનો વધારો થયો છે. વર્તમાન […]

દેશનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું, હવે ઘટીને 64.1 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું તે 90.08 કરોડ ડોલરથી ઘટીને 64.1 અબજ ડોલર થયું ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાથી તે પણ ઘટ્યું નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થતા વિદેશી હૂંડિયામણ અનામત 90.08 કરોડ ડોલરથી ઘટીને 640.01 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. RBIના રિપોર્ટ અનુસાર ખાસ કરીને ફોરેન કરન્સી […]

પીએમ જન ધન યોજનાને બહોળો પ્રતિસાદ, 7 વર્ષમાં ખાતાધારકોની સંખ્યા 44 કરોડને પાર

મોદી સરકારની પીએમ જન ધન યોજનાને લોકોનો બહોળો પ્રતિસાદ 7 વર્ષમાં પીએમ જન ધન યોજના હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડને પાર દેશના દરેક લોકોને નાણાકીય સંસાધન પૂરો પાડવાનો છે ઉદ્દેશ્ય નવી દિલ્હી: દેશના દરેક નાગરિકોને નાણાંકીય સંસાધન પૂરુ પાડવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે વર્ષ 2014ના 28 ઑગસ્ટના રોજ પીએમ જનધન યોજનાની શરૂઆત કરી […]

આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી ક્રૂડની માંગ વધી, આયાત સપ્ટેમ્બરમાં 5 મહિનાની ટોચે

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓના ધમધમાટથી ક્રૂડની માંગ વધી ભારતની ક્રૂડ ઓઇલની આયાત સપ્ટેમ્બરમાં 5 મહિનાની ઉચ્ચ સપાટીએ ક્રૂડ ઓઇલની આયાત 16 ટકા વધીને 176.1 કરોડ ટન નોંધાઇ નવી દિલ્હી: ભારતમાં કોરોનાની અસર વ્યાપકપણે હળવી થતા અને આર્થિક ગતિવિધિઓ અનલૉક થતા વાહનોની અવરજવર સતત વધી છે જેને કારણે ભારતની ક્રૂડ ઑઇલની આયાત સપ્ટેમ્બરમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ […]

1 નવેમ્બરથી બેન્કિંગ, રેલવે સહિતના કેટલાક નિયમોમાં થશે ફેરફાર, હવે જમા-ઉપાડ પર લાગશે ચાર્જ

નવેમ્બરથી બેન્કિંગ, ગેસ, રેલવે સેવાઓના નિયમોમાં થશે ફેરબદલ બેંકોમાં હવે મર્યાદા કરતાં વધુ જમા-ઉપાડ પર ચાર્જ લાગુ થશે રેલવેની અનેક ટ્રેનોના ટાઇમટેબલમાં પણ થશે ફેરફાર નવી દિલ્હી: ઑક્ટોબર પૂર્ણ થવાને આરે છે ત્યારે નવેમ્બર મહિનાના પ્રારંભથી બેન્કિંગ સેક્ટર સહિત કેટલાક ક્ષેત્રોમાં નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. બેન્કિંગ, રેલવે, ગેસ સિલિન્ડિર બૂકિંગ સેવા સહિતના નિયમોમાં […]

તો એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની શકે છે

એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ ફરીથી ટોચ પર આવી શકે છે માઇક્રોસોફ્ટની વાર્ષિક આવકમાં 22 ટકાની વૃદ્વિ આગામી સમયમાં તેનું બજાર મૂલ્ય વધે તેવી સંભાવના નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, ફેસબૂક જેવી ટોચની કંપનીઓનો દબદબો છે અને માર્કેટ શેરમાં પણ આ કંપનીઓ વધુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે વિશ્વની ટોચની કંપની બનવા માટે પણ માઇક્રોસોફ્ટ […]

ભારતીય અર્થતંત્ર 2021-22માં 9.5 ટકાના દરે વૃદ્વિ પામવાનો UBSનો અંદાજ

બીજા છ મહિના દરમિયાન ભારતીય અર્થતંત્ર ગતિ પકડશે 2021-22માં ભારતીય અર્થતંત્ર 9.5 ટકાના દરે વૃદ્વિ પામશે: UBS માંગમાં સુધારા-વેક્સિનેશનથી અર્થતંત્ર વૃદ્વિ પામશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે વિશ્વના મોટા ભાગની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો હતો અને તેને કારણે 2020-21માં ભારતીય અર્થતંત્રમાં પણ 7.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે કોરોના મહામારીની અસર ઓછી થતા હવે […]

એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં વૃદ્વિ, સળંગ ત્રીજા મહિને 9 અબજ ડોલરને પાર

એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ વધી તેની નિકાસ સળંગ ત્રીજા મહિને પણ નવ અબજ ડૉલરને પાર 25 નિકાસ બજારોમાંથી 22માં સકારાત્મક વૃદ્વિ નવી દિલ્હી: દેશની એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં સતત વૃદ્વિ જોવા મળી રહી છે. એન્જિનિયરિંગ ગૂડ્સની નિકાસના આંકડા પર નજર કરીએ તો નિકાસ સળંગ ત્રીજા મહિને પણ નવ અબજ ડૉલરને પાર કરી ગઇ છે. જ્યારે બ્રિટન, ચીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code