1. Home
  2. Tag "Business news"

પેસેન્જર વ્હિકલ માર્કેટમાં વૃદ્વિદર ઘટશે, ક્રિસિલ અને ઇન્ડિયા રેટિંગ્સનો અંદાજ

આ વર્ષ વ્હિકલ માર્કેટને ફટકો પડવાની સંભાવના પેસેન્જર વ્હિકલ માર્કેટ વાર્ષિક તુલનાએ 11 થી 13 ટકા વધી શકે છે: ક્રિસિલ પેસેન્જર વ્હિકલ માર્કેટ ચાલુ વર્ષે 15 થી 18 ટકાના દરે વધશે: ઇન્ડિયા રેટિંગ્સ નવી દિલ્હી: આ વર્ષે પેસેન્જર વ્હિકલ માર્કેટને ફટકો પડે તેવી સંભાવના છે. અત્યારે દેશમાં સેમીકન્ડક્ટરની અછત જોવા મળી રહી છે જેને ધ્યાનમાં […]

દિવાળી પહેલા ફરીથી વધી શકે મોંઘવારી, ઘરેલુ ગેસ સિલિન્ડર થશે મોંઘા

સામાન્ય પ્રજાની દિવાળી બગડશે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાશે ફરીથી વધશે ભાવ નવી દિલ્હી: આ વખતે સામાન્ય લોકોની દિવાળી બગડે તેવા એક સમાચાર મળી રહ્યા છે. આગામી સપ્તાહ દરમિયાન ઘેરલુ ગેસ સિલિન્ડરના ભાવ વધે તેવી સંભાવના છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધવાની સંભાવના વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 35-35 પૈસા લીટરે વધારો ઝીંકાયો […]

5G માટે તમારે વધુ પ્રતિક્ષા કરવી પડશે, કંપનીઓએ ટ્રાયલ માટે સરકાર પાસે વધુ સમય માંગ્યો

ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા માટે વધુ રાહ જોવી પડશે કંપનીઓએ ટ્રાયલ પૂર્ણ કરવા માટે સરકાર પાસે વધુ 1 વર્ષનો સમય માંગ્યો કંપની નવેમ્બર સુધીમાં ટ્રાયલ પૂર્ણ ના કરી સકતા સરકાર પાસે વધુ સમય માંગ્યો નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં 5G ઇન્ટરનેટ સેવા ચાલી રહી છે અને કેટલાક દેશોમાં તો હવે 6G ઇન્ટરનેટ ટેક્નોલોજી પર કામ […]

દેશના અર્થતંત્રમાં ઉર્જાનો સંચાર, સપ્ટેમ્બરમાં 16,500 નવી કંપનીઓની નોંધણી થઇ

દેશમાં ફરીથી ધંધા-કારોબાર પાંગર્યા સપ્ટેમ્બરમાં દેશમાં 16,500 નવી કંપનીઓની નોંધણી દેશમાં કુલ એક્ટિવ કંપનીઓની સંખ્યા 14.14 લાખથી વધુ નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે કોરોનાની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી છે અને હવે ફરીથી આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી અર્થતંત્રમાં પણ પ્રાણ ફૂંકાયા છે. તે ઉપરાંત ભારતીય અર્થતંત્રને સરકાર તેમજ સિસ્ટમ લિક્વિડિટીનો પણ સપોર્ટ મળી રહ્યો છે. […]

અલીબાબાને ઝટકો, કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને ફટકો કંપનીના માર્કેટ કેપમાં 344 અબજ ડૉલરનું ધોવાણ જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો નવી દિલ્હી: ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને મોટો ફટકો પડ્યો છે. અલીબાબા ગ્રૂપની માર્કેટ કેપનું પાછલા વર્ષે 344 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે જે વિશ્વમાં કોઇ કંપનીના બજાર મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો કહી શકાય. […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે

દિવાળી પહેલા સરકારનો મોટો નિર્ણય 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને નવું મોંઘવારી ભથ્થુ લાગુ પડશે 31 ટકા મોંઘવારી ભથ્થું લાગુ થશે નવી દિલ્હી: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવા જઇ રહી છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું […]

તો શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? સરકારએ બનાવી આ રણનીતિ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારની રણનીતિ સરકાર અત્યારે સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશો સાથે કરી રહી છે વાતચીત પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ પણ લાવવા વિચારણા નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મધ્યમવર્ગની હાલત પણ કફોડી બની છે ત્યારે હવે મોદી સરકારના મંત્રીએ નિવેદન આપ્યું […]

દેશના 13 એરપોર્ટનું માર્ચ સુધીમાં થશે ખાનગીકરણ, આ એરપોર્ટ્સ સામેલ

આગામી માર્ચ સુધી દેશના 13 એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે પેસેન્જર રેવન્યૂ દીઠ મોડલનો બિડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે ભુવનેશ્વર, વારાણસી, ત્રિચી, ઇન્દોર સહિતના એરપોર્ટનું ખાનગીકરણ થશે નવી દિલ્હી: સરકાર આ વર્ષે 13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. સરકારી માલિકીની એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત 13 એરપોર્ટનું ખાનગીકરણ હાથ […]

ઘરેલુ LPG સિલિન્ડરની વધતી કિંમતથી પરેશાન લોકો હવે ઇ-કૂકિંગ સાધનો તરફ વળ્યા

રાંધણગેસના વધતા ભાવ બાદ લોકો ઇ-કૂકિંગ સાધનો તરફ વળ્યા મોંઘવારીથી બચવા માટે હવે લોકોમાં ઇ-કુકિંગ ઉપકરણોનો વપરાશ વધ્યો છે દિલ્હી, તામિલનાડુ, કેરળ, આસામ જેવા રાજ્યોમાં વીજ ઉપકરણોથી રસોઇ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો નવી દિલ્હી: એક તરફ દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો 900 રૂપિયાને પાર થઇ ચૂકી છે તેને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી […]

તહેવારોની મોસમ પૂર્વે ગ્રાહકોમાં આશાવાદનો થયો સંચાર

તહેવારો પૂર્વે ગ્રાહકોમાં આશાવાદ વધ્યો ભારતીયોનો ગ્રાહક વિશ્વાસ ઑક્ટોબર મહિના દરમિયાન 1.9 ટકા વધ્યો જો કે અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસમાં નજીવી વૃદ્ધિ નવી દિલ્હી: તહેવારો હવે નજીક આવી રહ્યાં છે ત્યારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની સાથોસાથ ભારતીય ગ્રાહકોમાં આશાવાદ પણ વધી રહ્યો છે. પ્રાઇમરી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ અનુસાર શહેરી ભારતીયોનો ગ્રાહક વિશ્વાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code