1. Home
  2. Tag "Business news"

અમેરિકાની બજેટ ખાધ $2.77 લાખ કરોડ પર પહોંચી

અમેરિકામાં પણ જોવા મળી મોંઘવારી અમેરિકાની બજેટ ખાધ કેલેન્ડર વર્ષ 2021માં 2.77 લાખ કરોડ ડૉલર નોંધાઇ જે ગત વર્ષ 2020માં નોંધાયેલી 3.13 લાખ કરોડ ડૉલરની ખાધ પછીનો સૌથી મોટો આંકડો નવી દિલ્હી: અમેરિકામાં પણ મોંઘવારી જોવા મળી રહી છે. અમેરિકાની બજેટ ખાધ કેલેન્ડર વર્ષ 2021માં 2.77 લાખ કરોડ ડૉલર નોંધાઇ છે, જે ગત વર્ષ 2020માં […]

સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળીનું ઉત્પાદન

દેશમાં ડુંગળીના સૌથી વધુ ઉત્પાદનમાં ગુજરાત મોખરે ગુજરાતમાં પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળીનું ઉત્પાદન જ્યારે ભારતની સરેરાશ 1700 કિલોગ્રામ છે નવી દિલ્હી: દેશભરમાં ડુંગળીના ભાવ આસામાને પહોંચ્યા છે જે ગૃહિણીઓને રડાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ ડુંગળીના ઉત્પાદનના કેટલાક રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. આ આંકડા પર નજર કરીએ તો સમગ્ર દેશમાં ડુંગળીનું સૌથી વધુ […]

ભારત-ચીન વચ્ચે તણાવ છતાં વ્યાપારિક સંબંધો મજબૂત થયા, વેપાર 100 અબજ ડોલરને પાર થવાની સંભાવના

લદ્દાખ મોરચે તણાવ છતાં ભારત-ચીનના વ્યાપારિક સંબંધો નવી ઊંચાઇએ ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા બંને દેશો વચ્ચે નવ મહિનામાં 90 અબજ ડૉલર કરતાં વધારે વેપાર થયો નવી દિલ્હી: લદ્દાખ મામલે ભલે ભારત અને ચીન વચ્ચે તણાવ અને તકરાર જોવા મળી રહી હોય પરંતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક […]

મોંઘવારીમાંથી મળશે રાહત, આ મહિના સુધીમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતન ભાવ ભડકે બળી રહ્યાં છે ત્યારે કમરતોડ મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે. આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. આગામી ફેબ્રુઆરી સુધીમાં દાળ, ખાદ્ય તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. દેશમાં મોંઘવારી વચ્ચે સરકારે તહેવારો દરમિયાન દેશમાં દાળ તેમજ ખાદ્ય તેલના ભાવને અંકુશમાં લેવા માટે […]

બિટકોઇનમાં તેજી જ તેજી, 66,000 ડૉલરની નવી ટોચે, મહિનામાં 42%નો ઉછાળો

બિટકોઇનમાં તેજી જ તેજી બિટકોઇન 66,000 ડૉલરની નવી ટોચે મહિનામાં 42 ટકા ઉછળ્યો નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે. લોકોમાં પણ તેમાં રોકાણ પ્રત્યેનો ટ્રેન્ડ વધ્યો છે. કડાકા બાદ બિટકોઇનમાં ફરીથી ઉછાળો આવ્યો છે. હવે પ્રથમવાર કિંમત 65,000 ડોલરની કુદાવ્યા બાદ 66,000 ડોલરની નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી હતી. અમેરિકામાં બિટકોઇનના પ્રથમ ફ્યૂચર એક્સચેંજ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ પર આવશે નિયંત્રણ, સરકાર હવે એક્સાઇઝ ડ્યુટી ઘટાડશે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં લાવવા સરકાર એક્શનમાં સરકાર હવે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તેવી સંભાવના દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ચૂક્યા છે. માતેલા સાંઢ જેવી મોંઘવારીને કારણે સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મોદી સરકાર એક્શનમાં […]

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા, સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો

સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરો લાભાન્વિત થશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ હવે એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 […]

RBIએ આપની ફેવરિટ આ એપ પર લગાડ્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

RBIએ Paytmને ફટકાર્યો દંડ તે ઉપરાંત વેસ્ટર્ન યુનિયનને પણ દંડ ફટકાર્યો RBIના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન બદલ થયો દંડ નવી દિલ્હી: RBIના દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી ખાનગી કંપનીઓ પર RBIએ ચાબુક ચલાવી છે. RBIએ પેટીએમ અને વેસ્ટર્ન યુનિયનને દંડ ફટકાર્યો છે. ફિનટેક કંપની પેટીએમને ઝટકો લાગ્યો છે. RBIએ અમુક નિર્દેશોનું પાલન ના કરવા પર પેટીએમ પેમેન્ટ્સ બેંક […]

મોંઘવારીએ વિશ્વને લીધુ ભરડામાં, આ દેશોની મોંઘવારીનો દર જોઇને તમે ચોંકી જશો!

ભારત ઉપરાંત અન્ય દેશો પણ મોંઘવારીથી છે પરેશાન પાકિસ્તાનમાં 1 કપ ચા માટે તમારે 40 રૂપિયા ચૂકવવા પડે છે ઉત્તર કોરિયામાં 3300 રૂપિયાના કિલો ચોખા મળે છે વિશ્વમાં અત્યારે સૌથી વધુ કોઇ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હોય તો તે મોંઘવારી છે. વિશ્વના અનેક દેશોમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે અને મોંઘવારીનો માર સહન […]

શેરબજારમાં તેજીનો ઘોડો દોડ્યો, સેન્સેક્સે પ્રથમ વખત 62000ની ઐતિહાસિક સપાટી વટાવી

એક તરફ મોંઘવારીનો માર તો બીજી તરફ શેરબજારમાં તેજી જ તેજી સેન્સેક્સે પ્રથમ વખત 62000ની ઐતિહાસિક સપાટી વટાવી સેન્સેક્સમાં 395 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે નવી દિલ્હી: દેશમાં એક તરફ મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ શેરબજારમાં તેજીનો ઘોડો પૂરઝડપે દોડી રહ્યો છે. શેરબજારમાં જોવા મળી રહેલી તેજીને કારણે રોકાણકારોને અઢળક કમાણી થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code