1. Home
  2. Tag "Business news"

ક્રેડિટ-ડેબિટથી ઇ-શોપિંગનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી

દેશમાં દિવાળીના માહોલ સાથે ખરીદીનો પણ માહોલ ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી ડેબિટ કાર્ડથી પણ ખરીદીનો ટ્રેન્ડ વધ્યો નવી દિલ્હી: દેશમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. જો કે આ વખતે ભારતીય ગ્રાહકોમાં ક્રેડિટ-ડેબિટા કાર્ડથી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર […]

ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તકો રહેલી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના CEO સાથે વાત કરી ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તક અંગે કહ્યું અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા કરી નવી દિલ્હી: ભારત વિશ્વ માટે એક ઉભરતા બજાર તરીકે સામે આવી રહ્યું છે. ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચની અમેરિકન […]

મોંઘવારીથી રાહત, સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો

તહેવારોની સીઝનમાં સામાન્ય પ્રજાને મોટી રાહત સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો હવે ભાવમાં આટલો ઘટાડો થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારાથી મોંઘવારીએ માઝા મૂકી છે અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે હવે તહેવારોની સીઝનમાં લોકોને રાહત આપવા સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે પામ […]

એર ઇન્ડિયા બાદ અડધો ડઝન કરતા વધુ સરકારી કંપનીઓનું થશે ખાનગીકરણ

એર ઇન્ડિયાના વેચાણ બાદ કંપનીઓના ખાનગીકરણ તરફ આગળ વધતી સરકાર હવે અડધો ડઝન કરતા વધારે કંપનીઓનું કરાશે ખાનગીકરણ તે ઉપરાંત સરકાર અનેક કંપનીઓનું વિનિવેશ પણ કરશે નવી દિલ્હી: એર ઇન્ડિયાના સફળ ખાનગીકરણ બાદ હવે સરકાર ધીમે ધીમે તેના ખાનગીકરણ અને વિનિવેશના લક્ષ્યાંકો તરફ આગળ વધી રહી છે. વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ એટલે કે, માર્ચ 2022 […]

સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટ્યો, 4.35% સાથે 5 માસના તળિયે

સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટ્યો રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા પાંચ માસના તળિયે નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવાને કારણે રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા થયો છે. આ સાથે જ સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને પાંચ માસના તળિયે પહોંચી ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, CPI આધારિત ફુગાવો ઑગસ્ટ 2021 […]

સિંગાપોરની કંપની નોઇડામાં સ્થાપશે ડેટા સેન્ટર

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની સરકાર રોકાણને લઇને મૈત્રીપૂર્ણ નીતિઓ ઘડી રહી છે જેને કારણે યુપીમાં વિદેશી કંપનીઓ મૂડીરોકાણ કરવા માટે તત્પર બની છે. હાલમાં સિંગાપોરની અનેક કંપનીઓ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટરના ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે. સિંગાપોરના એસટી ટેલિમીડિયા ગ્લોબલ ડેટા સેન્ટર ઇન્ડિયાએ ગૌતમ બુદ્વ નગરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવાની […]

સેન્ટ્રમ-ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ મળ્યું

દેશની પ્રથમ ડિજીટલ બેંક ટૂંક સમયમાં કાર્યરત થશે RBIએ સેન્ટ્રમ અને ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ આપ્યું 6 વર્ષના ગાળા બાદ નવું બેંક લાઇસન્સ આપવામાં આવ્યું છે નવી દિલ્હી: સેન્ટ્રલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ અપાયું છે. RBIએ તેને લાઇસન્સ જારી કર્યું છે. સેન્ટ્રમે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું […]

ભારતનો આર્થિક વિકાસ દર 8.5 ટકા સુધી પહોંચી શકે છે: IMF

વર્ષ 2022માં ભારતનું અર્થતંત્ર સૌથી વિકસિત હશે ભારતનો આર્થિક વિકાસ દર ઝડપી હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્વિ ચાલુ રાખશે નવી દિલ્હી: કોરોના મહામારીમાંથી ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે બેઠુ થઇ રહ્યું છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ […]

શેરબજારની સંગીન શરૂઆત, સેન્સેક્સએ 60676ની સપાટી નોંધાવી

બુધવારે શેરબજારની સંગીન શરૂઆત સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો સેન્સેક્સ 60676ની સપાટીએ ટ્રેડ થયો નવી દિલ્હી: એક તરફ વૈશ્વિક માર્કેટમાં નરમાઇની ચાલ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં જ શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે સેન્સેક્સ 60660 અને NIFTY […]

માળીયામાંથી મળ્યા 142 કરોડ રૂપિયા, રેડ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ગયા

માળીયામાં રાખ્યા હતા 142 કરોડ IT રેડ વખતે અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ કંપનીના 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો પણ પકડાયા નવી દિલ્હી: આવકવેરા વિભાગને એક દરોડા દરમિયાન માળિયામાંથી 142 કરોડની રોકડ મળતા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ હતી. હૈદરાબાદની એક ફાર્મા કંપનીની ઑફિસમાંથ આવકવેરા વિભાગના અધિકારીઓને 142 કરોડની રોકડ હાથ લાગી હતી. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code