1. Home
  2. Tag "Business news"

એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ વે ચાર સબસિડરી કંપનીઓનું થશે મોનેટાઇઝેશન

હવે એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓનું થશે મોનેટાઇઝેશન 14700 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન અને બિલ્ડિંગની મોનેટાઇઝિંગની પ્રક્રિયા શરૂ કરાશે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે આ જાણકારી આપી નવી દિલ્હી: એર ઇન્ડિયાની કમાન હવે જ્યારે તાતા ગ્રૂપના હાથમાં છે ત્યારે હવે એલાયન્સ એર સહિતની એર ઇન્ડિયાની ચાર સબસિબડરી કંપનીઓ અને 14700 કરોડ રૂપિયાથી […]

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ શેરબજારમાં રોનક, બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં રોનક બંને ઇન્ડેક્સે સર્વોચ્ચ સપાટી નોંધાવી સેન્સેક્સ 60,442ની સપાટીએ પહોંચ્યો નવી દિલ્હી: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નબળાઇ સાથે સેન્સેક્સ અને નિફ્ટી શરૂ થયા હતા. જો કે કારોબારના 1 કલાક બાદ શેરબજારમાં રોનક જોવા મળી હતી. નિફ્ટીએ સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. નિફ્ટી 18,032,50 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો છે. બીજી તરફ સેન્સેક્સ […]

એર ઇન્ડિયા બાદ વધુ બે સરકારી કંપનીઓ પ્રાઇવેટ પ્લેયર્સને સોંપાશે, આ કંપનીઓનું થશે ખાનગીકરણ

એર ઇન્ડિયા બાદ વધુ બે કંપનીઓ ખાનગી પ્લેયર્સના હાથમાં જશે નીલાચલ સ્ટીલ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનું થઇ શકે છે ખાનગીકરણ આ સોદો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને કારણે એક તરફ અર્થતંત્ર પ્રભાવિત થયું છે ત્યારે બીજી તરફ અનેક સરકારી કંપનીઓની ખોટ સતત વધી રહી છે અને આ […]

હવે એર ઇન્ડિયાની કમાન તાતા સન્સના હાથમાં, 18 હજાર કરોડની બોલી લગાવી

હવે તાતા સન્સના હાથમાં એર ઇન્ડિયાની કમાન તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી DIPAMના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે આ જાણકારી આપી હતી નવી દિલ્હી: અંતે અટકળોનો અંત આવ્યો છે. તાતા સન્સે એર ઇન્ડિયાને ખરીદી લીધી છે. એર ઇન્ડિયાને ખરીદવા માટે તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. DIPAMના સચિવ […]

ભારતના અર્થતંત્રને લઇને RBIના પૂર્વ ગવર્નરનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?

દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને RBIના પૂર્વ ગવર્નર સી રંગરાજનનું નિવેદન વર્ષ 2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવી અશક્ય છે કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઇએ નવી દિલ્હી: દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી રંગરાજને નિવેદન આપ્યું છે. તેમના અનુસાર હાલની સ્થિતિમાં ભારતની ઇકોનોમી વર્ષ […]

ડિજીટલ બેંકિંગને પ્રોત્સાહિત કરવા હવે RBIએ IMPSની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી

તહેવારો પર RBIની ભેટ IMPS ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી હવે 5 લાખ રૂપિયા સુધી IMPS ટ્રાન્ઝેક્શન શક્ય થશે નવી દિલ્હી: મોદી સરકાર કેશલેસ ઇન્ડિયાનું સપનું સેવી રહી છે અને એ જ દિશામાં પ્રયાસરત પણ છે ત્યારે RBI પણ ડિજીટલ બેંકિંગને પ્રમોટ કરવા માટે તત્કાળ પેમેન્ટ સર્વિસ દ્વારા ટ્રાન્ઝેક્શનની લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા […]

RBIએ રેપો રેટ 4 ટકા પર યથાવત્ રાખ્યા, લોનના વ્યાજદરો પણ નહીં વધે

સામાન્ય લોકોને RBIએ રાહત આપી છે RBIએ રેપો રેટ 4 ટકા પર યથાવત્ રાખ્યા લોનના વ્યાજદરો પણ નહીં વધે નવી દિલ્હી: સામાન્ય લોકોને RBIએ રાહત આપી છે. હવે લોનના વ્યાજદરો નહીં વધે. બીજી તરફ RBIએ જાહેર કરેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ યથાવત્ રાખ્યો છે. તે ઉપરાંત RBIએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, નાણાકીય વર્ષ 2021-22માં […]

બિટકોઇનમાં 10 ટકાની તેજી, હવે આટલી થઇ કિંમત

ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બાદ ઉછાળો બિટકોઇનમાં 10 ટકાનો ઉછાળો પાંચ મહિનાની સર્વોચ્ચ કિંમતે પહોંચ્યો નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં થોડાક સમય પહેલા જોવા મળેલી તેજી બાદ તેમાં કડાકો બોલી ગયો હતો જો કે ત્યારબાદ હવે તેમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યારે લોકપ્રિય એવી બિટકોઇનમાં 10 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આ સાથે બિટકોઇન તેના પાંચ મહિનાની […]

‘ક્રૂર’ ઓઇલ, ત્રણ વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે

નવી દિલ્હી: વિશ્વમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઉછાળો થવાની સંભાવના છે. ભારતમાં પણ ક્રૂડ ઑઇલના ભાવ લગભગ ત્રણ વર્ષમાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. જ્યારે ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. […]

ભૂલમાં 650 કરોડની ક્રિપ્ટોકરન્સી યૂઝર્સના એકાઉન્ટમાં થઇ ટ્રાન્સફર, હવે કંપનીના CEO કરગરી રહ્યાં છે

650 કરોડની ક્રિપ્ટોકરન્સી ભૂલથી યૂઝર્સના એકાઉન્ટમાં જમા થઇ હવે કંપનીના CEO કાલાવાલ કરીને યૂઝર્સ પાછે આ કરન્સી પાછી માંગી રહ્યા છે કરન્સી પાછી નહીં આપે તો પગલાં લેવાશી તેવી ચેતવણી પણ CEOએ આપી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધી રહી છે અને ખાસ કરીને યુવાવર્ગમાં તેનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. હવે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code