1. Home
  2. Tag "Business news"

LPG સિલિન્ડર હવે પહોંચી શકે છે 1000 રૂપિયાને પાર, આ છે કારણ

નવી દિલ્હી: તહેવારોની સિઝન દરમિયાન તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. આગામી તહેવારની સિઝન દરમિયાન ઘરેલુ ગેસ માટે તમારે વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ગત એક સપ્તાહથી જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં વૃદ્વિ થઇ રહી છે ત્યારે રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી શકે છે. કિંમત એક હજારને પાર થઇ શકે […]

હવે આ કંપની લાવશે પોતાનો IPO, 1 બિલિયન ડૉલર એકત્ર કરશે

હવે ઓયો હોટલ્સ એન્ડ રૂમ્સ તેનો આઇપીઓ લાવશે કંપની આ આઇપીઓના માધ્યમથી અંદાજે 1 બિલિયન ડૉલર એકત્ર કરશે તેનો IPO 1 બિલિયન અને 1.2 બિલિયન ડૉલર વચ્ચેનો હશે નવી દિલ્હી: હાલમાં પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીનો ફાયદો લેવા માટે અનેક કંપનીઓ પોતાના આઇપીઓ સાથે માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. હવે આ જ દિશામાં સોફ્ટબેંક […]

દેશમાં રોજગારીનું સકારાત્મક ચિત્ર, જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

દેશમાં રોજગારી વધી જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFOમાં જોડાયા જે જૂન 2021ની તુલનામાં 31.28 ટકા વધારે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉનથી ધંધા-રોજગાર ખરાબ રીતે પ્રભાવિત થયા બાદ અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે હવે દેશમાં ફરીથી રોજગારીનું એક સકારાત્મક ચિત્ર સામે આવી રહ્યું છે. જુલાઇ 2021માં 14.65 લાખ લોકો […]

સબસિડી-ઇમ્પોર્ટ ડ્યુટીને એકસમાન કરવાનું LPG સમિતિનું સૂચન

LPG સમિતિનું સબસિડી-ઇમ્પોર્ટ ડ્યુટીને લઇને સૂચન સરકાર હસ્તકની કંપનીઓ અને ખાનગી કંપનીઓ માટે આ દરો એકસમાન કરવા કર્યું સૂચન સમિતિએ LPG માર્કેટિંગના વર્તમાન માળખા પર પોતાનો રિપોર્ટ આપ્યો છે નવી દિલ્હી: હાલમાં સરકાર હસ્તકની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ અને ખાનગી કંપનીઓ વચ્ચે સબસિડી અને આયાતના અલગ અલગ દરો જોવા મળી રહ્યા છે ત્યારે તેને એકસમાન કરવા […]

અનિયમિતતાના આરોપ બાદ હવે વર્લ્ડ બેંક ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં કરે

અનિયમિતતાના આરોપો બાદ વર્લ્ડ બેંકે લીધો મોટો નિર્ણય હવે ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં કરે હવે ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત નહીં થાય નવી દિલ્હી: ચીનનું રેન્કિંગ વધારવા માટે ચીન દ્વારા વર્લ્ડ બેંક પર 2017માં દબાણ કરવામાં આવ્યું હતું અને કેટલીક અનિયમિતતાની પણ તપાસ કરવામાં આવી હતી. હવે અનિયમિતતાના આરોપો બાદ વર્લ્ડ […]

ભારતીય શેરમાર્કેટની તેજી અર્થતંત્ર માટેના જોખમો વધારી રહી છે

મુંબઇ: ઉપભોક્તાની માંગમાં વધારો, નીચા વ્યાજદરો તેમજ ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઇ રહેલો સુધારો ભારતની ઇક્વિટીઝ બજારોની તેજી માટે કારણભૂત છે, તેમ છતાં શેરમાર્કેટની આ તેજી ભારતીય અર્થતંત્ર સામે જોખમો પણ વધારી રહી છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તેમજ ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરમાર્કેટમાં હાલમાં તેજી […]

કડાકા બાદ હવે બિટકોઇનમાં ફરીથી ઉછાળો, ભાવ 50 હજાર નજીક

બિટકોઇનમાં કડાકા બાદ ફરી ઉછાળો બિટકોઇનનો ભાવ ઉછળી 49 હજાર ડૉલર નજીક અમેરિકામાં રિટેલ સેલના આંકડાના પરિણામે તેજી જોવા મળી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધી રહી છે અને કડાકા બાદ હવે ક્રિપ્ટોના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકામાં રિટેલ સેલના સારા આંકડાના પરિણામે વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઇન્ડેક્સ વધ્યાના […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજીક્સ વચ્ચે 5145 કરોડમાં કરાર, જાણો વધુ વિગત

કોવિશિલ્ડ ટેક્નોલોજીનો Biocon Biologicsમાં વિલય SII અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજીક્સ વચ્ચે 5145 કરોડમાં થયા કરાર આ કરાર હેઠળ બંને કંપનીઓ સંયુક્તપણે કેટલીક નવી રસીનું નિર્માણ કરશે નવી દિલ્હી: કોરોના માટે કોવિશિલ્ડ વિક્સિત કરનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજિક્સએ કરાર કર્યા છે. આ કરાર હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇન સાયન્સના […]

ફ્રાંસને પછાડીને ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેર માર્કેટ બન્યું

ભારતીય શેરમાર્કેટની સતત તેજી તરફ દોડ ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરમાર્કેટ બન્યું ભારતીય શેરબજારની માર્કેટ કેપ 3.4 લાખ કરોડ ડૉલરને પાર નવી દિલ્હી: ભારતીય શેરમાર્કેટ સતત તેજી તરફ પ્રયાણ કરી રહ્યું છે અને રોજબરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સે પ્રથમવાર 59 હજારની સપાટી વટાવી હતી. આ કારણે ભારતીય શેરબજારની માર્કેટ […]

IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર પરંતુ ટેક્સ ના જમા કરાવવા પર થશે પેનલ્ટી, જાણો વિગત

સરકારે ડિસેમ્બર સુધી આઇટી રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારી પરંતુ જો ટેક્સ જમા નહીં કરાય તો પેનલ્ટી લાગશે જો કે આ દંડ આવકવેરાની જવાબદારી 1 લાખથી વધુ હોય તેના પર જ લાગશે નવી દિલ્હી: સરકારે નવા લૉન્ચ કરેલા ઇન્કમટેક્સ પોર્ટલમાં અનેક તકનિકી ક્ષતિઓ સામે આવી હતી જેને કારણે કરદાતાઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code