1. Home
  2. Tag "Business news"

સરકારે બેડ બેંકો માટે 30,600 કરોડની ગેરન્ટી જાહેર કરી

બેડ બેંકોને મોટી રાહત મોદી સરકારે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી અમે ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે: નાણા મંત્રી નવી દિલ્હી: બેડ બેન્કોને હવે મોટી રાહત મળશે. મોદી સરકારે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ એટલે બેડ બેંક દ્વારા જારી સિક્યોરિટી રિસીટ્સ માટે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી છે. એક પ્રેસ કોન્ફરન્સ […]

દેશમાં CNG-PNGનો ઉપયોગ 25-27% ટકા સુધી વધવાની સંભાવના: ક્રિસિલ

દેશમાં CNG-PNG તરફ લોકોનો વધતો ઝોક આગામી સમયમાં સીએનજી-પીએનજીનો ઉપયોગ ઉચ્ચ સ્તરે હશે ક્રિસિલ રેટિંગ અનુસાર ગેસનો વપરાશ 25-27 ટકા સુધી વધશે નવી દિલ્હી: દેશમાં જ્યારે એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે ત્યારે બીજી તરફ લોકોમાં સીએનજી અને પીએનજી તરફનો ઝોક વધ્યો છે. આગામી સમયમાં તેનો ઉપયોગ ઉચ્ચ સ્તરે પહોંચવાની સંભાવના છે. ક્રિસીલ […]

ભારત-બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે, બંને દેશો વચ્ચે FTA મંત્રણાની શક્યતા

ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે 1 નવેમ્બરથી ભારત-બ્રિટન વચ્ચે FRA મંત્રણાની શક્યતા આ બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની પણ શક્યતા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની શકે છે. બંને દેશો વચ્ચે 1 નવેમ્બર, 2021થી વેપાર સોદા પર વાટાઘાટો શરૂ કરવાની યોજના છે. બંને દેશો આગામી વર્ષે […]

ભારતનો જીડીપી વૃદ્વિદર 2021-22માં 10% રહેવાનો NCAERનો અંદાજ

ભારતમાં ઝડપી વૃદ્વિને કારણે હવે વિકાસ દર વધશે ભારતનો જીડીપી વૃદ્વિદર 10% રહેવાની સંભાવના NCAERને આ અંદાજ લગાવ્યો છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર બાદ મોટા ભાગની રેટિંગ એજન્સીઓએ કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડીને સિંગલ ડિજીટ કરી નાખ્યું હતું. જો કે અનલોક પછી જોવા મળેલી ઝડપી વૃદ્વિને પગલે રેટિંગ એજન્સીઓએ ભારતના […]

વિશ્વના સૌથી મોટા હેજ ફંડના મેનેજરે બિટકોઇનના ભાવિ અંગે કરી આ ચેતવણી

બિટકોઇન અંગે વિશ્વની સૌથી મોટા હેજ ફંડના મેનેજરે આપી ચેતવણી બિટકોઇન સફળ થશે તો સરકાર તેને પતાવી દેશે કોઇ સરકાર બિટકોઇનનું અસ્તિત્વ નહીં ઇચ્છે નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે ત્યારે વિશ્વના સૌથી મોટા હેજ ફંડના અમેરિકન મેનેજર રે ડેલિઓનું માનવું છે કે જો બિટકોઇન ખૂબ જ સફળ થશે તો સરકારો તેને […]

નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક મળશે, આ અંગે લેવાઇ શકે છે નિર્ણય

નાણામંત્રીની અધ્યક્ષતામાં 45મી GST કાઉન્સિલની બેઠક યોજાશે પેટ્રોલ-ડીઝલમ પર જીએસટની વસૂલાત કરવા પણ વિચારણા આ નિર્ણયથી સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી રાહત મળશે નવી દિલ્હી: શુક્રવારે લખનઉમાં જીએસટી કાઉન્સિલની 45મી બેઠક યોજાવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલ શુક્રવારે વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી વ્યવસ્થામાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વસૂલવા પર વિચાર […]

ટેલિકોમ કંપનીઓ હવે લેશે રાહતનો શ્વાસ, સરકારે લીધો આ માટો નિર્ણય

દેવા સામે ઝઝુમતા ટેલિકોમ સેક્ટર માટે રાહતના સમાચાર સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી ટેલિકોમ સેક્ટર માટે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એરિયર્સની વ્યાખ્યા બદલાઇ નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં ટેલિકોમ સેક્ટર માટે રાહત આપતો નિર્ણય લેવાયો છે. ટેલિકોમ સેક્ટર માટે સરકારે રાહત પેકેજ આપવાની વાત કરી છે. ટેલિકોમ મિનિસ્ટર […]

પેટ્રોલ 75 રૂપિયા લીટરની કિંમતે મળી શકે, મોદી સરકાર આ તૈયારી કરી રહી છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મળી શકે છે રાહત સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવી શકે છે જીએસટી પરિષદની બેઠકમાં તેને લઇને વિચારણા કરાશે નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં તેજી જોવા મળી રહી છે ત્યારે આગામી કેટલાક દિવસોમાં લોકોને તેમાં રાહત મળી શકે છે. સરકાર અત્યારે પેટ્રોલ, ડીઝલને GSTના […]

ઇંધણનો ભાવ વધતા જથ્થાબંધ ફુગાવો સતત 5માં મહિને ડબલ ડિજીટમાં, 11.39% નોંધાયો

ઇંધણ મોંઘુ થતા જથ્થાબંધ ફુગાવો પણ વધ્યો જથ્થાબંધ ફુગાવો ઑગસ્ટમાં વધીને 11.39 ટકા થયો મેન્યુફેક્ચર્ડ માલસામાનની કિંમતોમાં વૃદ્વિને કારણે ભાવ વધ્યો નવી દિલ્હી: ભારતમાં મોંઘવારીમાં વધારો થયો છે. ઑગસ્ટ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ ભાવાંકની દૃષ્ટિએ ફુગાવાનો દર વધીને 11.39 ટકા થયો છે જેનું કારણ મેન્યુફેક્ચર્ડ માલસામાનની કિંમતોમાં ચાલી રહેલી વૃદ્વિ છે. જો […]

હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

ખાદ્ય તેલ હવે સસ્તુ થશે ખાદ્ય તેલના છૂટક ભાવ ઘટાડવા સરકારે બેઝ કસ્ટમ ડ્યૂટી ઘટાડી કાચા પામ ઑઇલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી નવી દિલ્હી: ખાદ્યતેલના સતત વધતા ભાવ પર નિયંત્રણ લાદવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના છૂટક ભાવ ઘટાડવા માટે પામ તેલ, સોયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code