1. Home
  2. Tag "Business news"

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર, UANને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ

EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર UANને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ લંબાવાઇ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે આ સમય મર્યાદા વધારાઇ નવી દિલ્હી: EPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ EPF ખાતાધારકોને મોટી રાહત આપી છે. EPFOએ ઉત્તર પૂર્વના સંસ્થાઓ અને અમુક શ્રેણીઓ માટે UANને આધાર સાથે લિંક કરવાની […]

ભારતીયો હોમ લોન માટે હજુ પણ સરકારી બેંકો પર વધુ ભરોસો કરે છે: સર્વે

હોમ લોન માર્કેટમાં સરકારી બેંકોનું વધુ પ્રભુત્વ હજુ પણ લોકો હોમ લોન માટે સરકારી બેંકો પર વધુ ભરોસો કરે છે 47 ટકા લોકોએ સરકારી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં હોમ લોન લેવા વિશ્વા વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી: દેશમાં પ્રાઇવેટ બેંકોનું પ્રભુત્વ ભલે વધી રહ્યું હોય પરંતુ જ્યારે હોમ લોનની વાત આવે ત્યારે લોકો હજુ પણ […]

RBIએ ટોકનાઇઝેશનના નિયમો કર્યા જાહેર, 1 જાન્યુઆરી, 2022થી ઑનલાઇન કાર્ડ પેમેન્ટની રીત બદલાઇ જશે

RBIએ ટોકનાઇઝેશનના નવા નિયમો કર્યા જાહેર તેનાથી હવે કાર્ડથી ચૂકવણી કરવાની રીતમાં ફેરફાર કરાયો નવા નિયમોમાં પ્રાઇવસીનું ધ્યાન રખાયું છે નવી દિલ્હી: RBIએ ટોકનાઇઝેશનના નવા નિયમો જાહેર કર્યા છે. તેનાથી હવે કાર્ડથી ચૂકવણી કરવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. RBI કાર્ડ જાહેરકર્તાને ચૂકવણી એગ્રીગેટર તેમજ વેપારીઓની સાથે કાર્ડ ટોકન કરવાની મંજૂરી આપે છે. તે ઉપરાંત […]

ક્રિપ્ટોકરન્સીની વધતી લોકપ્રિયતા, હવે આ દેશે પણ બિટકોઇનને આપી માન્યતા

નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને હવે વધુ એક દેશએ ક્રિપ્ટોકરન્સને માન્યતા આપી છે. યુક્રેનની સંસદે એક કાયદો પસાર કરતા દેશમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને લીગલ અને રેગ્યુલેટ કર્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે યુક્રેને બિટકોઇનને કાયદેસર માન્યતા આપી છે. આ બિલ 2020માં તૈયાર કરાયું હતું અને યુક્રેનની સંસદમાં કુલ 276 સાંસદોએ તેના […]

કોટક બેંકે વ્યાજદરોમાં કર્યો ઘટાડો, હવે આટલા દરે હોમલોન મળશે

કોટક બેંકે વ્યાજદરોમાં કર્યો ઘટાડો કોટક બેંકે લોનના વ્યાજદરમાં 15 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો સપ્ટેમ્બર 10થી વ્યાજદર 6.5 ટકાથી શરૂ થશે નવી દિલ્હી: જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજદરમાં 15 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. સપ્ટેમ્બર 10થી […]

દેવામાં ફસાયેલા અનિલ અંબાણી માટે રાહતના સમાચાર, દિલ્હી મેટ્રોએ રિલાયન્સ ઇન્ફ્રાને 4600 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે ખુશખબર દિલ્હી મેટ્રોએ રિલાયન્સ ઇન્ફ્રાને આપવા પડશે 4600 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં આપ્યો ચુકાદો નવી દિલ્હી: દેવામાં જાળમાં ગુંચવાયેલા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી માટે એક ખુશખબર છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ ઇન્ફ્રાના […]

શેરમાર્કેટના રોકાણકારો માટે ખુશખબર, હવે બીજા જ દિવસે શેર્સના પૈસા ખાતામાં થઇ જશે જમા

શેરમાર્કેટમાં રોકાણ કરતા રોકાણકારો માટે ખુશખબર હવે શેર્સના પૈસા બીજા જ દિવસે ખાતામાં થઇ જશે જમા સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી પ્લસ વન સાઇકલને આપી મંજૂરી મુંબઇ: શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. અત્યારે શેર્સના વેચાણ બાદ બે દિવસ બાદ તમારા ખાતામાં શેર્સના વેચાણના રૂપિયા જમા થાય છે પરંતુ હવે સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી […]

ભારતમાં આ વર્ષે ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 18 ટકા વધી 12 કરોડ ટન થવાની સંભાવના

ભારતમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદન વધવાની સંભાવના સ્ટીલ ઉત્પાદન 18 ટકા વધીને 12 કરોડ ટન થશે સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ આશા વ્યક્ત કરી નવી દિલ્હી: આ વર્ષે દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન વધવાની સંભાવના છે. દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધી 18 ટકા વધીને 12 કરોડ ટન સુધી પહોંચી જવાની સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ […]

વધતી માંગ વચ્ચે ચીપની અછત સર્જાઇ, ઑટો ઇન્ડસ્ટ્રીને પડી શકે છે મોટો ફટકો

કારની માંગ સામે ચીપની પણ અછત ચીપની અછતથી ઑટો ઇન્ડસ્ટ્રીઝને 1 ડૉલરનું નુકશાન ચીનથી આયાત વધે તે જરૂરી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારે વાહનોની માંગ સામે ચીપની પણ અછત સર્જાઇ રહી છે. ચીપની અછતને કારણે વર્તમાન મહિનામાં દેશમાં ઊતારુ વાહનોનું ઉત્પાદન 1 લાખથી 1.15 લાખ વાહન ઓછું રહેવાનો અંદાજ છે. ઉત્પાદનમાં આ ઘટાડાના પરિણામસ્વરૂપ ઉદ્યોગોની […]

MNP વાળા ગ્રાહકોને આકર્ષક ટેરિફ આપવા પર ટ્રાઇએ લગાવી રોક, જાણો શું કહ્યું ટ્રાઇએ?

MNP વાળા ગ્રાહકોને આકર્ષક ટેરિફ આપતી ટેલિકોમ કંપનીઓ પર ટ્રાઇ સખ્ત ટ્રાઇએ કંપનીઓના આ વલણ પર લગાવી રોક TRAI અનુસાર આ મુદ્દે કોઇપણ પ્રકારનો ભેદભાવ ના કરી શકાય નવી દિલ્હી: મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) અંતર્ગત આવતા નવા ગ્રાહકો માટે અલગ ટેરિફ રાખવાના ટેલિકોમ કંપનીઓના વલણ સામે દૂરસંચાર નિયામક ટ્રાઇએ લાલ આંખ કરી છે. ટ્રાઇએ કંપનીઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code